બરફી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q1187319
નાનું "એલચી બરફી"
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૪:
| other =
}}
'''બરફી'''(હિંદી: बर्फ़ी) એ એક ભારતીય ઉપમહાદ્વીપની મિઠાઈ છે. સાદી બરફી માવા માંથી બનેલી હોય છે. તેને સાકર સાથે મેળવીકડક બને ત્યાં સુધી ગરમ કરીને બનાવાય છે બરફીના ઘણાં પ્રકાર છે જેમકે, "બેસન બરફી"," ચોકલેટ બરફી", "કાજુ બરફી" અને "પિસ્તા બરફી" "એલચી બરફી"વિગેરે. આનું નામ બરફ શબ્દ પરથી ઉતરી આવ્યું છે કેમકે સાદી બરફરી દેખાવમાં બરફ જેવી લાગે છે.
 
બરફીને હમેશા લહેજતદાર વસ્તુઓ ઉમેરીને બનવાય છે. જેમકે (કેરી, નારિયેળ, કાજુ, પિસ્તા કે એલચી). ઘણી વખત બરફી પર ચાંદીનો વરખ લગાવીને સજાવાય છે. તેમને ચોરસ, ષટકોણ પતંગ અથવા ગોળાકારે ટુકડા કરીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ક્યારેક બરફી ચીઝ જેવી લાગે છે આ માટે તેને ભારતીય ચીઝ કેક પણ કહે છે. બરફીના ઘણાં પ્રકાર હોય છે. તે પ્રમાણે તેનો સ્વાદ, સોડમ અને સપાટી પણ બદલાય છે.
"https://gu.wikipedia.org/wiki/બરફી" થી મેળવેલ