ઓગસ્ટ ૧૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎તહેવારો અને ઉજવણીઓ: સ્વતંત્રતા દિવસ (ભારત)
અપડેટ
લીટી ૪:
* ૧૫૧૯ – [[પનામા]], પનામા શહેરનો પાયો નંખાયો.
* ૧૯૧૪ – [[પનામા નહેર]] આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
* ૧૯૪૫ – દ્વિતિય[[બીજું વિશ્વ યુદ્ધ|દ્વિતીય વિશ્વયુદ્ધ]]: [[જાપાન]] પરનો વિજયદિન – જાપાને શરણાગતીશરણાગતિ સ્વિકારીસ્વીકારી.
* ૧૯૪૫ – દ્વિતિય[[બીજું વિશ્વ યુદ્ધ|દ્વિતીય વિશ્વયુદ્ધ]]: [[કોરિયા]] મૂક્તિમુક્તિ દિવસ.
* ૧૯૪૭ – બ્રિટિશ તાજ અને કંપની શાસનના લગભગ ૧૯૦ વર્ષ પછી [[ભારત]]ને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી અને બ્રિટિશ રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
* ૧૯૪૭ – [[ભારત]] રાષ્ટ્રકુળનાં દેશો સમેત,[[યુનાઇટેડ કિંગડમ]]થી સ્વતંત્ર થયું.
* ૧૯૪૭ – [[પાકિસ્તાન]]નાંના સ્થાપક, [[[[મહમદ અલી ઝીણા]],]]એ [[કરાંચીકરાચી]]માં, પાકિસ્તાનનાંપાકિસ્તાનના પ્રથમ 'ગવર્નર જનરલ' પદેતરીકે આરૂઢશપથ થયાલીધા.
* ૧૯૪૮ – પ્રથમ કોરિયા પ્રજાસત્તાક ([[દક્ષિણ કોરિયા]])ની સ્થાપના કરવામાં આવી.
* ૧૯૫૦ – [[ભારત]]નાં [[આંધ્ર પ્રદેશ]]માં [[શ્રીકાકુલમ જિલ્લો|શ્રીકાકુલમ જિલ્લા]]ની રચના કરાઇ.
* ૧૯૭૫ – [[બાંગ્લાદેશ]]માં સેનાએ બળવો કર્યો, [[શેખ મુજીબુર રહેમાન]] અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.
* ૧૯૮૫ – આસામ સમજૂતી પર હસ્તાક્ષર, ભારત સરકારના પ્રતિનિધિઓ અને આસામ ચળવળના નેતાઓ વચ્ચે આંદોલનનો અંત લાવવા માટે સમજૂતી.
*
 
== જન્મ ==
* ૧૭૯૮ – [[સંગોલી રાયન્ના]], ભારતીય યોદ્ધા (અ. ૧૮૩૧)
* ૧૮૭૨ – [[શ્રી અરવિંદ]] (શ્રી ઔરબિન્દો),ભારતીય લેખક અને તત્વચિંતક (d. ૧૯૫૦)
* ૧૮૭૩ – [[રામપ્રસાદ ચંદા]], ભારતીય પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર (દ. ૧૯૪૨)
* ૧૯૪૫ – [[ખાલિદા ઝિયા]], બાંગ્લાદેશી રાજકારણી, બાંગ્લાદેશના ૧૦મા વડા પ્રધાન
* ૧૯૪૭ – [[રાખી ગુલઝાર]], ભારતીય ફિલ્મ અભિનેત્રી
* ૧૯૭૧ – [[અદનાન સામી]], પાકિસ્તાની મૂળના ભારતીય ગાયક, સંગીતકાર, પિયાનોવાદક અને અભિનેતા
* ૧૯૭૫ – [[વિજય ભારદ્વાજ]], ભારતીય ક્રિકેટર
*
== અવસાન ==
* ૧૯૪૨ - [[મહાદેવભાઈ દેસાઈ]], [[મહાત્મા ગાંધી]]ના અંગત મદદનીશ. (જ. ૧૮૯૨)
* ૧૯૭૫ – [[શેખ મુજીબુર રહેમાન]], બંગાળી રાજકારણી, બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ (જ. ૧૯૨૦)
* ૨૦૦૪ – [[અમરસિંહ ચૌધરી]], ભારતીય રાજકારણી, [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના૮મા ભુ.પૂ.મુખ્યમંત્રી]] (જ. ૧૯૪૧)
*