ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8001:1765:0:0:1399:90AC (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૯:
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
 
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.गुकारस्त्वन्धकारस्तु रुकारस्तेज उच्यते। अन्धकारनिरोधत्वात् गुरूरित्यभिधीयते।।
શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.
{{સ્ટબ}}