અમરેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 3 sources and tagging 2 as dead.) #IABot (v2.0.8
લીટી ૧૦૧:
 
== ઇતિહાસ ==
એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.<ref name="amreli.gujarat.gov">{{Cite web|url=https://collectoramreli.gujarat.gov.in/about-amreli|title=About Amreli {{!}} About Us {{!}} અમરેલી જિલ્લા કલેક્ટર - કચેરી|website=collectoramreli.gujarat.gov.in|access-date=2020-05-08|archive-date=2021-01-28|archive-url=https://web.archive.org/web/20210128134539/https://collectoramreli.gujarat.gov.in/about-amreli|url-status=dead}}</ref><ref name="nri.gujarat.gov">{{cite web|title=NRI Division|url=http://www.nri.gujarat.gov.in/his-amreli.htm|access-date=૯ માર્ચ ૨૦૧૬|archive-date=2016-09-11|archive-url=https://web.archive.org/web/20160911075739/https://www.nri.gujarat.gov.in/his-amreli.htm|url-status=dead}}</ref> પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.<ref>[http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/lokjivanna-moti8863 લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ, ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે]</ref> વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.<ref name="amreli.gujarat.gov"/><ref name="nri.gujarat.gov"/>
 
અમરેલી શહેરના ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે.
લીટી ૧૧૬:
 
== બાહ્ય કડીઓ ==
* [https://amrelidp.gujarat.gov.in/gu/taluka/Amreli/History અમરેલી તાલુકા વિશે માહિતી]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [https://amrelidp.gujarat.gov.in/gu/taluka/Amreli/Home અમરેલી જિલ્લાધિકારીની અધિકૃત વેબસાઈટ]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [https://collectoramreli.gujarat.gov.in// અમરેલી વિષે ગુજરાત સરકારનાં પોર્ટલ પર] {{Webarchive|url=https://web.archive.org/web/20191012020115/https://collectoramreli.gujarat.gov.in/ |date=2019-10-12 }}
* [https://www.spamreli.gujarat.gov.in/spamreli/default.aspx અમરેલી પોલીસનું મુખપૃષ્ઠ] {{Webarchive|url=https://web.archive.org/web/20181120144244/http://spamreli.gujarat.gov.in/spamreli/default.aspx |date=2018-11-20 }}