અમરેલી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સમય વિસ્તાર સરખો કર્યો.
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૯૩:
રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો [[વડોદરા]] રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.
 
જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી.<ref>{{Cite web|url=http://amrelidp.gujarat.gov.in/amreli/jilla-vishe/etihas1.htm|title=અમરેલી જિલ્લા પંચાયત {{!}} જિલ્લા વિષે {{!}} ઈતિહાસ|last=|first=|date=|website=amrelidp.gujarat.gov.in|publisher=|language=|access-date=૯ એપ્રિલ ૨૦૧૭|archive-date=2015-07-05|archive-url=https://web.archive.org/web/20150705021148/http://amrelidp.gujarat.gov.in/amreli/jilla-vishe/etihas1.htm|url-status=dead}}</ref>
 
== અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ ==
લીટી ૨૦૨:
{{Commons category|Amreli district|અમરેલી જિલ્લો}}
* [https://amreli.nic.in/ અધિકૃત વેબસાઇટ]
* [https://collectoramreli.gujarat.gov.in/ અમરેલી કલેક્ટર,અધિકૃત વેબ] {{Webarchive|url=https://web.archive.org/web/20191012020115/https://collectoramreli.gujarat.gov.in/ |date=2019-10-12 }}
 
{{ભૌગોલિક સ્થાન