ભુચર મોરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
→‎નામ: નવલકથાને સંદર્ભ તરીકે વાપરી કરેલું વિધાન સસંદર્ભ દૂર કર્યું
લીટી ૭૨:
 
== નામ ==
ભુચર મોરી એક ગોવાળ હતો અને ગાયો ચરાવતી વખતે અહીં ટેકરી પર બેસતો હતો. તેના પરથી આ જગ્યા ''ભુચર મોરીનો ટીંબો'' તરીકે ઓળખાતી હતી.<ref>{{cite book|first=Harilālā |last=Upādhyāyā |title=Raṇamedāna |url=https://books.google.co.in/books?id=Ap8RAQAAIAAJ |year=1965 |publisher=Pradīpa Prakāśana, 1965 |page=409}}</ref> એવું કહેવાય છે કે આ જગ્યા પર પક્ષીઓના અવાજો જેવા અપશુકનો સંભળાયા હતા, જે ભવિષ્યમાં થનારા યુદ્ધના સૂચક હતા.<ref name="GSLJM1">{{Cite web|title=આશરા ધર્મને ઉજાગર કરતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ - લોકજીવનનાં મોતી|website=[[ગુજરાત સમાચાર]]|date=૨૯ એપ્રિલ ૨૦૧૨|url=http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120429/purti/ravipurti/lokjivan.html|access-date=૧૦ મે ૨૦૧૬|archive-url=https://web.archive.org/web/20160510180850/http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120429/purti/ravipurti/lokjivan.html|archive-date=2016-05-10|last=Jadav|first=Joravarsinh|url-status=live}}</ref><ref name="DB2015">{{Cite web|title=ગૌરવ ગાથા: ક્ષાત્રધર્મના પાલન માટે ખેલાયું ભૂચર મોરીનું યુધ્ધ|website=divyabhaskar|date=૩ સપ્ટેમ્બર ૨૦૧૫|url=http://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-bhuchar-mori-war-history-in-rajkot-latest-news-5102199-NOR.html|access-date=૧૦ મે ૨૦૧૬}}</ref><ref name="Kincaid1931">{{Cite book|author=Charles Augustus Kincaid|title=The Land of 'Ranji' and 'Duleep', by Charles A. Kincaid|url=http://books.google.com/books?id=8cYBAAAAMAAJ|year=૧૯૩૧|publisher=William Blackwood & Sons, Limited|page=૫૪}}</ref><ref name="Gujarat1964">{{Cite book|author=India. Superintendent of Census Operations, Gujarat|title=District Census Handbook|url=http://books.google.com/books?id=XcrUAAAAMAAJ|year=૧૯૬૪|publisher=Director, Government Print. and Stationery, Gujarat State|pages=૪૧, ૪૫, ૧૯૫}}</ref>
 
== ભુચર મોરીનું યુદ્ધ ==