હિતેન્દ્ર દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી.
નાનું વાક્યો સરખા કર્યા. કડીઓ.
લીટી ૨૨:
| source =
}}
'''હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ''' ([[ઓગસ્ટ ૯|૯ ઓગસ્ટ]], ૧૯૧૫ - [[સપ્ટેમ્બર ૧૨|૧૨ સપ્ટેમ્બર]], ૧૯૯૩) [[ગુજરાતગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના મુખ્યમંત્રી]]ના મુખ્યમંત્રી અને કોંગ્રેસના[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]<nowiki/>ના નેતા હતા.
 
==રાજકીય કારકિર્દી==
હિતેન્દ્ર દેસાઈનો જન્મ [[સુરત]]માં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, [[ભારત છોડો આંદોલન]] સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ [[બૃહદ મુંબઇ રાજ્ય|બૃહદ મુંબઈ રાજ્યમાંરાજ્ય]]<nowiki/>માં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.
 
[[ડો. જીવરાજ નારાયણ મહેતા|જીવરાજ મહેતા]]નાં મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો. પછીથી, તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.<ref>{{cite web|url=http://www.gujaratinformation.net/gallery/Chief_Minister/Hitendrabhai.htm|title=Shri Hitendrabhai Kanaiyalal Desai|publisher=Gujarat Information Bureau}}</ref> તેનાં૧૯૬૯માં શાસનકાળમાંતેમનાં ૧૯૬૯માંશાસનકાળમાં ગુજરાતમાં કોમી રમખાણો થયેલા.<ref>{{cite news|url=http://www.hindustantimes.com/News-Feed/NM1/Chronology-of-communal-violence-in-India/Article1-8038.aspx|title=Chronology of communal violence in India|date=૯ નવેમ્બર ૨૦૧૧|newspaper=Hindustan Times|access-date=૬ ફેબ્રુઆરી ૨૦૧૩|archive-date=2013-02-10|archive-url=https://web.archive.org/web/20130210152649/http://www.hindustantimes.com/News-Feed/NM1/Chronology-of-communal-violence-in-India/Article1-8038.aspx|url-status=dead}}</ref>
 
==નોંધ==