શ્રીખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧:
[[File:Shrikhand london kastoori.jpg|thumb|right|215px|''શ્રીખંડ'']]
'''શ્રીખંડ''' ([[મરાઠી ભાષા|મરાઠી]]:श्रीखंड) એ [[દહીં]]માંથી બનાવવામાં આવતી એક ભારતીય મીઠાઈ છે<ref>{{Cite web |url=http://amchirecipes.com/content/shrikhand |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-05-24 |archive-date=2011-07-07 |archive-url=https://web.archive.org/web/20110707130943/http://amchirecipes.com/content/shrikhand |url-status=dead }}</ref>. પારંપારિક [[ગુજરાતી ભોજન]] અને [[મરાઠી ભોજન]]નું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદાર્થ છે, જેની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે છે. આની બનાવટમાં દહીંને એક પોટલીમાં બાંધીને લટકાવી દેવામાં આવે છે જેથી તેમાં રહેલું પાણી નીતરી જાય અને એક જાડું દહીં નિર્માણ થાય. તેમાં સૂકામેવા અથવા તાજા ફળો જેમકે [[કેરી|કેરીનો રસ]]<ref>http://www.amul.com/desserts-shrikhand.html</ref> ઉમેરવામાં આવે છે. અન્ય ઉમેરાતા પદાર્થ છે [[સાકર]][ખાંડ], [[એલચી]][इलायची][ઈલાયચી] પાવડર, અને [[કેસર]][केसर]. શ્રીખંડ પશ્ચિમ ભારતનાં રાજ્યો [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]માં પ્રખ્યાત છે.
 
કપડાથી છાણેલી દહીંમાં સાકર ઉમેરીને તેને અત્યંત જોરથી હલાવીને મિશ્ર કરવામાં આવે છે. હેન્ડ બ્લેંડર પણ વાપરી શકાય છે. છેવટે તેમાં એલચી અને કેસર ઉમેરવામાં આવે છે. આ વાનગી ઠંડી ઠંડી પીરસાય છે.ગુજરાતી ભોજનમાં પુરીને સાઈડડીશ તરીકે પુરી સાથે (ખાસ કરીને "ખાજા પુરી" સાથે) કે જમ્યાબાદના મિષ્ટાન (ડેઝર્ટ)તરીકે પણ ખાઈ શકાય છે. આને શાકાહારી ગુજરાતી થાળી ના એક ભાગ તરીકે હોટેલોમાં સામાન્ય રીતે પીરસવામાં આવે છે. લગ્ન સમારંભમાં આ વાનગી લોકપ્રિય છે. આને ઠંદો પાડી પીરસવામાં આવે છે. તીખાં મસાલેદાર શાક જેવી વાનગીઓનો આ પ્રતિ આહાર બની જાય છે.
લીટી ૨૭:
 
==બાહ્ય કડીઓ==
* [http://amchirecipes.com/content/shrikhand શ્રીખંડ કૃતિ] {{Webarchive|url=https://web.archive.org/web/20110707130943/http://amchirecipes.com/content/shrikhand |date=2011-07-07 }}
* [http://www.cuisinecuisine.com/Shrikhand.htm શ્રીખંડ]
* [http://www.gelskitchen.com/view/recipes/rec/10244/-/ ઘેર આમ્રખંડ બનાવવાની કૃતિ]