સમૂળી ક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:પુસ્તક ઉમેરી using HotCat
ઓનલાઇન લિન્ક
લીટી ૧૫:
| congress =
| પુરસ્કાર = હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)
| external_url = https://ekatra.pressbooks.pub/samulikranti/
}}
'''સમૂળી ક્રાંતિ''' એ [[ગુજરાતી]] લેખક [[કિશોરલાલ મશરૂવાળા]] નું ૧૯૪૮માં પ્રકાશિત પુસ્તક છે. આઝાદ [[ભારત]]ને એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છાથી આ પુસ્તક લખાયું હતું. ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓ બોલતા લોકસમૂહ વસે છે, તેમ છતાં તે ભેદભાવોને દૂર કરી એક સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ કરવાની રીત આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે.<ref name=":b">{{cite book|title=ગુજરાતી વિશ્વકોશ|last=શુક્લ |first=દિનેશ|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|volume=૨૨| year=૨૦૦૭|pages=૩૧૨-૩૧૩}}</ref>