રેવાબહેન તડવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''રેવાબહેન તડવી''' (૧ ઓગસ્ટ ૧૯૨૯) ગુજરાતી લોકવિદ્યાવિદ્ છે જેઓ ગુજરાતનાં સર્વપ્રથમ સ્ત્રી આદિવાસી લોકવિદ્યાવિદ્ અને મૌખિક પરંપરાના સાહિત્યનાં સંશોધક-સંપાદ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
editor2
લીટી ૨:
 
==જીવન==
રેવાબહેન તડવીનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ના ભદ્રાલી ગામે થયો હતો. તેમણે ધોરણ પાંચ સુધીનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ લીધું. ૧૯૪૮માં તેમણે લોકવિદ્યાવિદ્ શંકરભાઈ તડવી સાથે લગ્ન કર્યા. આ દંપતીએ મૌખિક લોકસંપદાને સંશોધિત-સંપાદિત કરી પ્રસિદ્ધ કરવાનું જીવન લક્ષ્ય બનાવ્યું.<ref name="પટેલ ૨૦૧૫">{{cite book |last=પટેલ |first=ભગવાનદાસ |author-link=ભગવાનદાસ પટેલ |editoreditor1-last=દેસાઈ |editoreditor1-first=પારૂલ કંદર્પ |editor2-last=દવે |editor2-first=રમેશ ર. |editor2-link=રમેશ ર. દવે |title=ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ: ૭, (ઈ. ૧૯૧૦થી ૧૯૩૫): સ્વાતંત્ર્યોત્તર યુગ-૧ |date=સપ્ટેમ્બર ૨૦૧૫ |publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |location=અમદાવાદ |page=૪૭૯–૪૮૧ |isbn=978-81-930884-5-6}}</ref>
 
==પ્રદાન==