તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 103.83.106.210 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{Infobox television
| show_name = તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા <br /> Taarak Mehta Ka Ooltah Chashmah <br /> तारक मेहता का उल्टा चश्मा
| image = [[ચિત્ર:TMKOC_Cast.jpg|250px]]
| caption = '''તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'''ના કલાકારો
| format = કોમેડી
| picture_format = 480i(SDTV)
Line ૯૭ ⟶ ૯૯:
==પાત્રો==
===ગડા પરિવાર===
વાર્તા મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવારની રહેણીકરણી આધારીત છે. ગડા પરિવાર કચ્છી ગુજરાતી જૈન પરિવાર છે તેઓ ભચાઉ કચ્છ ના વતની છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને "ગડા ઇલેકટ્રોનિક્સ" નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂ અંગ્રેજી બોલી શકતા નથી. ધારાવાહિક તેમની રોજિન્દી જિન્દગીમાં થતા પ્રસંગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથેના અનુભવોને દર્શાવે છે. તેમની ધર્મપત્ની દયા, જે કુટુંબ લક્ષી સ્ત્રી છે અને માત્ર ૭ ધોરણ સુધી ભણેલી છે. તેણી હંમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને " ગરબા ક્વિન" તરીકે ઓળખે છે.તેણી હમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામાં આવી છે અને જેઠાલાલના જુદા જુદા રમુજી નામ શોધે છે. તેણી જેઠાલાલને "ટપુ કે પાપા" તરીકે ઓળખે છે. આમ છતાં, ધારાવાહિકના બે મુખ્ય પાત્રોની વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતા છે.
 
તેમને એક ટપુ નામે પુત્ર છે, જે ચતુર અને મસ્તીખોર છે.તે સોસાયટીના બાળકોની ટુકડી "ટપુસેના" નો આગેવાન છે. ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલ ના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારે જ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે ચંપકલાલ જેઠાલાલ ને ધમકાવે છે. તે તેમના પિતા સ્વ. જયંતીલાલ ગિરધરલાલ ગડા જેવો જ દેખાવ ધરાવે છે.