તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ક્ષુલ્લક ભાષા/વ્યાકરણ સુધારા
લીટી ૨૦:
| website = http://www.sabtv.com/comedy/show.php?id=6
}}
'''તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા''' સબ ટીવી પર પ્રસારીત થનારીથતી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીક નીધારાવાહીકની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના૨૦૦૮ના રોજ થઇથઈ હતી. તે મુખ્યત્વે ગુજરાતી લેખક [[તારક મહેતા]] ની સાપ્તહીકસાપ્તાહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા" પર આધારિત છે. જુન ૨૨, ૨૦૧૨ ના રોજ આ ધારાવાહીકે ૯૦૦૩૨૦૦ ઉપરાંત એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ધારાવાહીક ભારતીય ટેલિવિઝન નીટેલિવિઝનની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીકે ૬ નવેમ્બર, ૨૦૧૨ નાં રોજ ૧૦૦૦ એપિસોડ પુર્ણ કર્યા હતા.<ref>{{cite news|last=Awaasthi|first=Kavita|title=''Taarak Mehta Ka Ooltah Chashmah'' completes a 1000 episodes|url=http://www.hindustantimes.com/Entertainment/Television/Taarak-Mehta-completes-1-000-episodes/Article1-949357.aspx|access-date=6 November 2012|newspaper=[[Hindustan Times]]|date=24 October 2012|archive-date=7 એપ્રિલ 2014|archive-url=https://web.archive.org/web/20140407101638/http://www.hindustantimes.com/entertainment/television/taarak-mehta-completes-1-000-episodes/article1-949357.aspx|url-status=dead}}</ref> આ ધારાવાહીકનો સેટ દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી સ્થિત સ્ટુડિયો ખાતે નિર્માણ કરવામાબનાવવામા આવ્યો હતો, જેનું માર્ચ ૨૦૧૨માં નવીનીકરણ કરવામા આવ્યુ હતું.
 
==વાર્તા==
આ ધારાવાહીક મુખ્યત્વે ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગો પર આધારીત છે. આ સોસાયટીમાં ગુજરાતી, મરાઠી, તમિળ, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, દક્ષિણવગેરે પ્રાદેશિક ભારતીય પ્રજા ઐક્ય સાધીને રહે છે.
 
તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેકની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે. સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમાધાન પણ કરી લે છે. જ્યારે જ્યારે કજિયો થાય છે, ત્યારે ત્યારે સોસાયટીના તમામ લોકો ભેગા મળી તેનો ઉકેલ લાવે છે અને એક્બીજાને મદદ કરે છે. સોસાયટીના સભ્યો પરિવારની જેમ સાથે મળીને રહે છે.
 
==પાત્રો સુચિ==
લીટી ૯૯:
==પાત્રો==
===ગડા પરિવાર===
વાર્તા મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવારની રહેણીકરણી આધારીત છે. ગડા પરિવાર કચ્છી ગુજરાતી જૈન પરિવાર છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને "ગડા ઇલેકટ્રોનિક્સ" નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂસારૂં અંગ્રેજી બોલી શકતા નથી. ધારાવાહિક તેમની રોજિન્દીરોજિંદી જિન્દગીમાંજિંદગીમાં થતા પ્રસંગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથેના અનુભવોને દર્શાવે છે. તેમની ધર્મપત્ની દયા, જે કુટુંબ લક્ષીકુટુંબલક્ષી સ્ત્રી છે અને માત્ર ૭ ધોરણ સુધી ભણેલી છે. તેણી હંમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને " ગરબા ક્વિન" તરીકે ઓળખે છે. તેણી હમેશાહંમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામાં આવી છે અને જેઠાલાલનાજેઠાલાલનાં જુદા જુદાજુદાજુદા રમુજી નામ શોધે છે. તેણી જેઠાલાલને "ટપુ કે પાપા" તરીકે ઓળખે છે. આમ છતાં, ધારાવાહિકના બે મુખ્ય પાત્રોની વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતા છે.
 
તેમને એક ટપુ નામે પુત્ર છે, જે ચતુર અને મસ્તીખોર છે. તે સોસાયટીનાસોસાયટીનાં બાળકોની ટુકડી "ટપુસેના" નો આગેવાન છે. ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલ નાજેઠાલાલના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારે જ્યારેજ્યારેજ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે ચંપકલાલ જેઠાલાલ નેજેઠાલાલને ધમકાવે છે. તે તેમના પિતા સ્વ. જયંતીલાલ ગિરધરલાલ ગડા જેવો જ દેખાવ ધરાવે છે.
 
દયાનો ભાઈ સુંદરલાલ (સુંદર) સોસાયટીનો બિન નિવાસી અગ્રણી છે. દયા તેને "વીરા" કહી ને બોલાવે છે. તે પોતાની બહેન અને ભાણીયા પ્રત્યે બહુ લાગણીશીલ છે, પરંતુ જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભીઊભી કરે છે. સુંદર પ્રત્યેકદર વખતે અમદાવાદ થીઅમદાવાદથી મુંબઇ વાતાનૂકૂલીન ભાડાની મોટરમાં આવે છે અને તેની પાસે પૈસા નથી તેવુતેવું બહાનુ બતાવી ભાડું જેઠાલાલ પાસે ચુક્વાવેચુકવાવે છે. આ બાબતથી જેઠાલાલ ગુસ્સે થઇથઈ જાય છે અને તેને "પનોતી" તરીકે ઓળખે છે.
 
===મહેતા પરિવાર===
તારક મહેતા વ્યવસાયે લેખક છે અને ધારાવાહિકના કથાવાચક છે. તે જેઠાલાલના સોસાયટીમાં જેઠાલાલના સૌથી સારા મિત્ર છે.જ્યારે જ્યારેજ્યારેજ્યારે જેઠાલાલ સમસ્યામાંમુશ્કેલીમાં હોય છે ત્યારે ત્યારે તે "ફાયર બ્રિગેડ" તરીકે વર્તે છે.તેનુ તેમનું ચિત્રણ આધુનિક માણસ તરીકેનુ થયેલુ છે, પરંતુ તે ક્યારેય પોતાના પરંપરાગત મૂલ્યોને ભુલતોભુલતા નથી. તેનીતેમની ધર્મપત્ની અંજલી મહેતા ડાયેટીશીયન છે અને તેના પતિને ડાયેટથી સમૃદ્ધ ખોરાક જેવા કે "કારેલાનુ શરબત અને ખીચડી" જ આપે છે. તેણી સોસાયટીની તમામ સ્ત્રીઓની સારી મિત્ર છે.
 
===ભિડે પરિવાર===
આત્મારામ તુકારામ ભિડે વ્યવસાયે શિક્ષક છે ,જે હંમેશા "પોતાના સમયમાંસમય"ની વાતો કરે છે. આત્મારામ ગોકુલધામ સોસાયટીનોસોસાયટીના સેક્રેટરી છે અને પોતાની જાતને "એક્મેવ સેક્રેટરી" અર્થાત "એક્માત્ર સેક્રેટરી" તરીકે ઓળખાવે છે. તેને જેઠાલાલ અને તેના પરિવાર સાથે પ્રેમ-નફરત નોનફરતનો સંબંધ છે. તેની પાસે એક જુનુજૂનુ સ્કુટર છેહતું જે કયારેયચાલું શરૂથવામાં થતુઘણી નથીતકલિફ અનેઆપતું, સોસાયટીના તમામ લોકોના આગ્રહથી તેને વેચવા તૈયાર થાય છે. ત્યારબાદ તેને માધવી દ્વારા નવું સ્કુટર ભેટ આપવામાં આવે છે. જેનું નામ તે "સખારામ" પાડે છે. તે હંમેશા ટપુની મસ્તી વિશે ફરિયાદ કરે છે. તે હંમેશા સોસાયટીમાં શિસ્તપાલનનો આગ્રહી છે, પરંતુ તેને કોઇકોઈ ગણકારતુ નથી. તેની ધર્મપત્ની માધવી ભિડે ઘરઘરઆધારિત આધારિત ઉદ્યોગઉદ્યોગી મહિલા છે જે "અથાણુ" અને "પાપડ" વેચે છે. તેણી ઘણીવાર તેના પતિના વર્તનથી કંટાળી જાય છે. તેમની પુત્રી સોનુ ભિડે હોશિયાર છોકરી છે અને ટપુની સૌથી સારી મિત્ર છે.
 
===ઐયર પરિવાર===
ઐયર પરિવારમાં ક્રિશનનકૃષ્ણન સુનબ્રમનિયમસુબ્રમણ્યમ ઐયર અને બબીતા ક્રિશનનકૃષ્ણન ઐયર છે.સુનબ્રમનિયમ સુબ્રમણ્યમ ઐયર દક્ષિણ ભારતીયતમિળ છે જે મુળ ચેન્નાઇનોચેન્નઇનો છે. તે પ્રખ્યાતએક વૈજ્ઞાનિક છે અને તેની પત્ની બબીતા બંગાળી છે જે મુળમૂળ કોલકાતાની છે. ક્રિષ્ણનકૃષ્ણન ઐયરની મુખાકૃતિ શ્યામ છે, જ્યારે બબિતાની વાજબી છે. જેઠાલાલને બબિતા પર નિર્દોષ મોહ છે. જેઠાલાલ ક્યારેક ક્યારેક બબિતા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરે છે , પરંતુ તે હંમેશા સુનબ્રમનિયમસુબ્રમણ્યમ ઐયરના કારણે નિષ્ફળ જાય છે. બબીતા સુંદર અને આધુનિક સ્ત્રી છે, જે જેઠાલાલ અને દયાને તેના સારા મિત્રો ગણે છે અને તેના પતિનો વિરોધ કરે છે જ્યારે તે જેઠાલાલ સાથે ઝઘડે છે.
 
===સોઢી પરિવાર===
સોઢી પરિવાર એક્સમાન નામ ધરાવતા પંજાબી પતિ અને પારસી પત્નીનુ સંમિશ્રણ ધરાવતો પરિવાર છે. તેમના પ્રેમલગ્ન છે.રોશન સિઘ હરજીતરોશનસિંઘ સિઘહરજીતસિંઘ સોઢી ગેરેજ નીગેરેજની મલિકી ધરાવે છે અને ખુશીમાં રહેતો વ્યક્તી છે જે ઝઘડાની વાતે ઝડપથી ગુસ્સે થઇથઈ જાય છે. તે હંમેશા મિજબાની(દારૂ) પાર્ટી માટે તૈયાર હોય છે. રોશન કૌર રોશન સિઘરોશનસિંઘ સોઢી સુખદ વ્યક્તિત્વ ધરાવતી ગૃહિણી છે. તે તેના પતિ અને પુત્રને પ્રેમ કરે છે. તે તેના પતિની મિજબાનીપાર્ટી કરવાની ટેવને પસંદ નથી કરતી,જેજ જે તેમના સુખી લગ્ન જીવનમાં ભંગાણ પડાવે તેમ લાગે છે. તેમને ગુરુચરણ રોશન સિઘ સોઢી (ગોગી) નામે એક પુત્ર છે, જે "ટપુસેના"નો સૌથી નાનો સભ્ય છે.
 
===હાથી પરિવાર===
હાથી પરિવાર મુખ્યત્વે બિહારી છે. ડૉ. હંસરાજ હાથી ખાવાના શોખીન અને શરીરે મેદસ્વી છે. તે ઘણીવાર "સહી બાત હે " અર્થાત "સાચી વાત છે" જેવી ટિપ્પ્ણી કરે છે. તેમની ધર્મપત્ની કોમલ હંસરાજ હાથી આધુનીક ગૃહિણી છે અને તેણી તેના પતિ અને પુત્રની ખાવાની આદતોનુ ધ્યાન રાખે છે. ગોલીગુલાબકુમાર હન્સરાજ હાથી (ગોલ્યાગોલી) તેના પિતા જેવો છે, જે હંમેશા ખાતો જ રહે છે. તે ઘણો મસ્તીખોર છે.
 
===અન્ય===
અન્ય રમૂજી પાત્ર સોસાયટી માસોસાયટીમાં વસતા પત્રકાર પોપટલાલ પાન્ડેનુપાન્ડેનું છે, જે "તૂફાન એક્સ્પ્રેક્સ"માં પત્રકાર છે. તે ઉત્તર ભારતીય છે અને મૂળ ભોપાલનો વતની છે. તે અત્યંત શંકાશીલ એવા છે અને બધું માંગણી માટે રદ કરાવે એવુ ઇચ્છેઈચ્છે છે. તે હંમેશા તેની સાથે એક છત્રી સાથેલઈ લઇને ફરે છે. તે હંમેશા લગ્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના બધા પ્રયત્નો વ્યર્થ નીવડે છે.
 
સાંજે સોસાયટીના તમામ પુરુષો રાત્રિભોજન પછી તેમના સોડાના નિયમિત ગ્લાસ માટે નજીકની દુકાને મળે છે. આ દુકાન અબ્દુલ ચલાવે છે, જે સરળ મુસ્લિમ વ્યક્તિ અને સોસાયટીના સભ્ય જેવો છે. રિટા શ્રિવાસ્તવ નામે એક રિપોર્ટર પણ સોસાયટીની સભ્ય છે, જે બાળકોને મદદ કરે છે. તે "કલ તક" નામે સમાચાર ચેનલ માટે ખબરપત્રી તરીકે કામ કરે છે. હંમેશા પત્રકાર પોપટલાલ (પ્રિન્ટ પત્રકાર) અને રીટા (ટેલિવિઝન સંવાદદાતા) વચ્ચે લડાઈ થાય છે, કારણ કે તેઓ તેમના બન્ને પોતપોતાની મીડિયાને અન્યથી ચઢિયાતી ગણે છે. પિન્કુ દિવાન નામે એક છોકરો છે, જે એકલો રહે છે જેના માતા-પિતા શો માં ક્યારેય બતાવ્યા નથી.
 
નટવરલાલ પ્રભાશન્કર ઉદયવાલાઊંઢાઈવાલા (નટુ કાકા) જેઠાલાલની ઇલેકટ્રોનિક્સની દુકાનના કર્મચારી છે. તે સાઠ વર્ષના છે પરંતુ પોતાને યુવાન માને છે અને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરે છે. તે પોતાનુપોતાનો ભથ્થુપગાર વધારવાની હંમેશા માંગ કરે છે. જ્યારે જેઠાલાલ તેમને ધમકાવે છે ત્યારે તે ન સાંભળી શકવાનો ડોળ કરે છે અને કહે છે "આપને મુઝસે કુછ કહા?" (આપે મને કંઇ કહયુ?). બાઘેશ્વર દાદુખ ઉદયવાલાઊંઢાઈવાલા (બાઘા) નટુ કાકાનો ભત્રીજો છે અને દુકાનનો કર્મચારી છે. તે રમૂજી છે અને જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભી કરે છે. તે હમેશા એવુ કહેતો ફરે છે "જૈસી જિસકી સોચ" (જેવી પોતપોતાની વિચારસરણી). કાકા અને ભત્રીજા વચ્ચે સરસ સુમેળ છે.
 
==ખાસ દેખાવ==