રાજેન્દ્ર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
2409:4041:2E15:C44A:402C:2AE7:F01:62D5 (talk)એ કરેલો ફેરફાર 796007 પાછો વાળ્યો
ટેગ: Undo
ઇન્ફોબોક્સ અને અન્ય સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox Presidentofficeholder
|ફોટો image = Rajendra Prasad (Indian President), signed image for Walter Nash (NZ Prime Minister), 1958 (16017609534).jpg
|નામ caption = ડૉ.રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ૧૯૫૮
|ફોટો =Rajendra Prasad (Indian President), signed image for Walter Nash (NZ Prime Minister), 1958 (16017609534).jpg
| office = [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતના ૧લા રાષ્ટ્રપતિ]]
|ફોટોસાઇઝ =
| term_start = ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
|ફોટોનોંધ = [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિશ્રી]]
| term_end = ૧૩ મે ૧૯૬૨
|જન્મ તારીખ = ૩ ડિસેમ્બર ૧૮૮૪
| primeminister = [[જવાહરલાલ નહેરુ]]
|જન્મ સ્થળ = ઝેરડૈ, [[બિહાર]], [[ભારત]]
|અનુગામી successor = [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
|મૃત્યુ તારીખ = ૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩ (૭૮ વર્ષ)
|ઉપરાષ્ટ્રપતિ vicepresident = [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
|મૃત્યુ સ્થળ =
| office1 = ૧લા કૃષિમંત્રી
|મૃત્યુનું કારણ =
| primeminister1 = [[જવાહરલાલ નહેરુ]]
|કાર્યકાળ = ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી ૧૩ મે,૧૯૬૨
| term_start1 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
|ઉપરાષ્ટ્રપતિ = [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
| term_end1 = ૧૪ જાન્યુઆરી ૧૯૪૮
|પુરોગામી = [[સી. રાજગોપાલાચારી]] (ગવર્નર જનરલ)
| predecessor1 = ''પદની સ્થાપના''
|અનુગામી = [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
| successor1 = જયરામદાસ દૌલતરામ
|રહેઠાણ =
| office2 = બંધારણ સભાના પ્રમુખ
|હુલામણું નામ = બાબુજી
|જન્મ તારીખterm_start2 = ડિસેમ્બર ૧૮૮૪૧૯૪૬
|અભ્યાસ = કાયદા શાસ્ત્રમાં પી.એચ.ડી.
| term_end2 = ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
|વતન =
| primeminister2 = જવાહરલાલ નહેરુ
|ખિતાબ = [[ભારત રત્ન]]
| vicepresident2 = હરેન્દ્ર કૂમાર મૂખર્જી<br/> વી. ટી. કૃષ્નામચારી
|ખ્યાતનામી =
| predecessor2 = સચ્ચિદાનંદ સિંહા
|પક્ષ = સર્વાનુમતે (સ્વતંત્ર)
| successor2 = પદ દૂર કરાયું
|ધર્મ = [[હિંદુ|હિન્દુ]]
| party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
|જીવનસાથી = રાજવંશી દેવી
| birth_date = {{birth date|1884|12|03|df=y}}
|સંતાન =
| birth_place = ઝેરડૈ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હવે [[સીવાન જિલ્લો]], [[બિહાર]], [[ભારત]])
|માતા-પિતા = કમલેશ્વરી દેવી - મહાદેવ સહાય
| death_date = {{death date and age|1963|02|28|1884|12|03|df=y}}
|હસ્તાક્ષર =
| death_place = [[પટના]], બિહાર, ભારત
|વેબસાઇટ =
| death_cause =
|નોંધ =
| spouse = {{marriage|રાજવંશી દેવી|1896|1962|end=મૃ.}}
| alma_mater = કલક્તા યુનિવર્સિટી
|ખિતાબ awards = [[ભારત રત્ન]] (૧૯૬૨)
}}
'''ડૉ. રાજેન્દ્ર પ્રસાદ''' [[ભારત]]નાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] પક્ષનાં નેતા હતા. તેઓએ [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ]] માં આગળ પડતો ભાગ લીધેલ. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે [[ભારતનું બંધારણ|ભારતનાં બંધારણ]]નો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.
 
== યુવા જીવન ==
રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ [[બિહાર]]નાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય [[ફારસી ભાષા|પર્શિયન]] અને [[સંસ્કૃત ભાષા]]નાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને [[રામાયણ]]ની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા.(નોંધ:તે સમયમાં સમાજમાં બાળલગ્નનો રિવાજ હતો) ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે [[પટના|પટણા]]ની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. ''બિહાર કેસરી'' ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને ''બિહાર વિભૂતી'' ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચપીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ [[બિહાર]]નાંબિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.
 
== આઝાદીની ચળવળ સમયે ==
[[ચિત્ર:Nehru bhulabhaidesai rajendraprasd aicc.png|thumb|left|[[જવાહરલાલ નેહરુ]], ભુલાભાઈ દેસાઈ અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ (વચ્ચે) એ.આઇ.સી.સી.ની બેઠકમાં, એપ્રિલ,૧૯૩૯]]
વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. [[મહાત્મા ગાંધી]]નાં આદેશથી તેઓએ [[ચંપારણ સત્યાગ્રહ]] માં સ્વયંસેવક તરીકે જોડાયા. [[મહાત્મા ગાંધી]] પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. તેઓએ "''સર્ચલાઇટ''" અને "''દેશ''" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં [[બિહાર]] અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. ૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ [[બિહાર]]માંબિહારમાં આવેલ [[ધરતીકંપ]] વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ|.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને [[પંજાબ]]માં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.
 
ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ [[કોંગ્રેસ]]નાંકોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, [[સુભાષચંદ્ર બોઝ]]નાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.
 
[[ભારત]] સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન [[ભારત રત્ન]]થી વિભુષિત કરવામાં આવેલ.
 
{{ભારતના રાષ્ટ્રપતિ}}