ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 3 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૨૩:
=== ભાવી ખરીદીઓ ===
'''હળવા ઉપયોગી હેલિકોપ્ટર (Light Utility Helicopter)''': [[ભારતીય સેના]]એ [[ચેતક (હેલિકોપ્ટર)|ચેતક]] અને [[ચીત્તા (હેલિકોપ્ટર)|ચીત્તા]] હેલિકોપ્ટરના પુરાતન બેડા (fleet)ની અવેજીમાં ૧૯૭ નંગ હળવા હેલિકોપ્ટરો ખરીદવાની યોજના બનાવી હતી.
૨૦૦૭ નાં ઉનાળામાં ભારતીય સેનાએ,૫૫૦ મિલિયન યુ.એસ.ડોલરના કરાર હેઠળ, "યુરોકોપ્ટર ફેનેક" ([[:en:Eurocopter Fennec|Eurocopter AS 550]]) ખરીદવાનું નક્કિ કરેલ. આ કરાર હેઠળ,યુરોકોપ્ટર દ્વારા, ૬૦ હેલિકોપ્ટર ઉડવામાટે તૈયાર સ્થિતીમાં અને બાકીનાં હેલિકોપ્ટરનાં છુટા ભાગ, જે [[હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ]](HAL)માં, એસેમ્બલ કરવા માટે પુરા પાડવાના હતા. પરંતુ 'બેલ હેલિકોપ્ટર' નામક પ્રતિસ્પર્ધી કંપની દ્વારા, અયોગ્ય ક્ષેત્ર પરીક્ષણનાં આક્ષેપો બાદ, આ યોજના પડતી મુકાયેલ છે. <ref>[{{Cite web |url=http://www.indiaenews.com/india/20071206/84767.htm |title=Indian Army tender for 197 Eurocopter Fennec helicopters Scrapped] |access-date=2009-07-19 |archive-date=2008-12-16 |archive-url=https://web.archive.org/web/20081216042733/http://www.indiaenews.com/india/20071206/84767.htm |url-status=dead }}</ref> <ref>{{Cite web |url=http://www.indiaprwire.com/businessnews/20070408/21846.htm |title=Eurocopter wins big Indian Army deal |access-date=2009-07-19 |archive-date=2007-06-15 |archive-url=https://web.archive.org/web/20070615212045/http://www.indiaprwire.com/businessnews/20070408/21846.htm |url-status=dead }}</ref>
 
પાંચ વૈશ્વિક મોટી કંપનીઓ ભારતને ૧૯૭ નંગ બહુઉપયોગી,હળવા હેલિકોપ્ટર વેંચવાના રૂ|.૩૦૦૦ કરોડના સોદા માટે સ્પર્ધામાં છે. જેમને પોતપોતાની દરખાસ્તો રજુ કરવા માટે ૧૯ ડિસેમ્બર,૨૦૦૮ સુધીનો સમય અપાયો હતો. આ કંપનીઓમાં "યુરોકોપ્ટર : યુરોકોપ્ટર ફેનેક", "બેલહેલિકોપ્ટર્સ : બેલ ૪૦૭", "કામોવ કેએ-૨૨૬", ઓગસ્તા : ઓગસ્તા વેસ્ટલેન્ડ" અને "મેકડોનેલ ડગ્લાસ : એમડી હેલિકોપ્ટર્સ" સામેલ છે.