મામૂટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 6 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૨:
 
[[1981 માં ફિલ્મ|1981]]માં, ''અહિંસા'' માં તેમના દેખાવ માટે તેમણે [[શ્રેષ્ઠ સહાયક અભિનેતા]] તરીકે પ્રથમ સ્ટેટ પુરસ્કાર મેળવ્યો.
[[1982 માં ફિલ્મ|1982]]-[[1984 માં ફિલ્મ|1984]]ના સમયગાળામાં, મામૂટી મુખ્ય પ્રવાહની મલયાલમ ફિલ્મોમાં વ્યાપારિક રીતે સંભવિત હીરો તરીકે ઉભરી આવ્યા. [[પદ્મરાજન|પદ્મરાજનની]] ''કૂડેવિડે'' અને [[જોશી|જોશીની]] ''આ રાત્રી'' બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. [[એમ.ટી. વાસુદેવન નાયર|એમ.ટી. માધવન નાયર]] દ્વારા લખાયેલી ''આલકૂઠાથીલ થાનિયે'' અને ''આદિયોઝુક્કુકલ'' જેવી ફિલ્મોમાં તેમના અભિનયે તેને મહત્ત્વનો અભિનેતા સ્થાપિત કર્યો.<ref>[http://www.hindu.com/thehindu/fr/2007/01/19/stories/2007011900780100.htm પાઝાસ્સી રાજાને શ્રદ્ધાંજલિ] {{Webarchive|url=https://web.archive.org/web/20130916172813/http://www.hindu.com/thehindu/fr/2007/01/19/stories/2007011900780100.htm |date=2013-09-16 }}. ધી હિન્દુજાન્યુઆરી 19, 2007. પ્રવેશ ઓક્ટોબર 30, 2007.</ref> .
[[1982 માં ફિલ્મ|1982]]થી [[1986 માં ફિલ્મ|1986]]ના પાંચ વર્ષના ગાળામાં મામૂટીએ અભિનેતા તરીકે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.<ref>[[1980ના દાયકાની મલયાલમ ફિલ્મો|Malayalam_films_of_the_1980s]]. ''વિકીપિડીયા'' . પ્રવેશ ઓક્ટોબર 30, 2007.</ref>
[[આઇ.વી. સસી]] દ્વારા દિગ્દર્શીત અને [[એમ.ટી. વાસુદેવન નાયર|એમ.ટી.]] દ્વારા લખાયેલી ''આદિયોઝુક્કુકલ'' ફિલ્મમાં તેની ''કરૂણન'' તરીકેની ભૂમિકાને કારણે તેમને [[શ્રેષ્ઠ અભિનેતા]]ની કક્ષામાં [[કેરળ સ્ટેટ ફિલ્મ પુરસ્કાર|સ્ટેટ એવોર્ડ]] અને [[ફિલ્મફેર પુરસ્કાર]] મળ્યા. [[બાલુ મહેન્દ્ર]] દ્વારા દિગ્દર્શીત ''[[યાત્રા]]'' ફિલ્મમાં તેમણે ભજવેલા ફોરેસ્ટ ઓફિસરના પાત્ર માટે તેમને [[કેરળ સ્ટેટ ફિલ્મ પુરસ્કાર|સ્ટેટ સ્પેશિયલ જ્યૂરી પુરસ્કાર]] અને [[શ્રેષ્ઠ અભિનેતા]]નો [[ફિલ્મફેર પુરસ્કાર]] મળ્યો હતો. [[1985 માં ફિલ્મ|1985]]માં, [[જોશી|જોષી]] દ્વારા દિગ્દર્શીત અને ડેનિસ જોસેફ દ્વારા લખાયેલી ''[[નિરાક્કોટ્ટુ]]'' માં રવિ વર્મા તરીકેની તેમની ભૂમિકાને સારો આવકાર મળ્યો હતો અને તેણે બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જ્યો હતો.