કૃષ્ણા હઠીસિંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Brihaspati (ચર્ચા | યોગદાન) માહિતીચોકઠું ચાલતું નથી. |
Brihaspati (ચર્ચા | યોગદાન) માહિતી |
||
લીટી ૨૯:
બેઠેલ: સ્વરૂપ રાણી, [[મોતીલાલ નહેરૂ|મોતીલાલ નેહરુ]] અને કમલા નેહરુ (લગભગ 1927).]]
કૃષ્ણા નેહરુનો જન્મ મીરગંજ, [[અલ્હાબાદ|અલાહાબાદ]]<nowiki/>માં ભારતીય સ્વતંત્ર્તા સેનાની [[મોતીલાલ નહેરૂ|મોતીલાલ નેહરૂ]] અને સ્વરૂપ રાણીના ઘરે ૨જી નવેમ્બર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમણે ગુણોત્તમ (રાજા) હઠીસિંગ સાથે લગ્ન કર્યા હતા, જેઓ [[હઠીસિંહનાં દેરાં|હઠીસિંગનાં દેરાં]] બાંધનારા
તેણી અને તેના પતિએ ભારતની આઝાદી માટે લડ્યાં અને જેલમાં ઘણો સમય પસાર કર્યો.<ref>{{Cite news|title=When Stone Walls Cry|url=https://india.oup.com/product/when-stone-walls-cry-9780199466894|access-date=2 July 2021|work=Oxford University Press}}</ref> જેલમાં રાજાની સજાઓ ત્યારે આવી જ્યારે તેઓ તેમના બે યુવાન પુત્રો હર્ષ હઠીસિંગ અને અજિત હઠીસિંગનો ઉછેર કરી રહ્યાં હતાં.
૧૯૫૦માં કૃષ્ણા અને તેમના પતિએ અમેરિકામાં લેક્ચર ટૂર માટે પ્રવાસ ખેડ્યો.<ref>{{Cite web|date=2011-01-31|title=People: The Laurels - TIME|url=https://web.archive.org/web/20110131123259/http://www.time.com/time/magazine/article/0,9171,856585,00.html|access-date=2021-09-07|website=web.archive.org}}</ref> ૧૯૫૮ના અંત ભાગમાં કૃષ્ણાએ ત્રણ દિવસ ઇઝરાયલમાં પ્રસાર કર્યા જ્યારે તેઓ યિગાલ અલોનને મળ્યાં.
કૃષ્ણાએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇંદિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમનાં પુસ્તકો ''વી ધ નેહરૂસ્, વિથ નો રીગ્રેટ્સ,'' અને ''ડિયર ટૂ બીહોલ્ડ'' મહત્વનાં છે.▼
▲કૃષ્ણાએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇંદિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમનાં પુસ્તકો ''વી ધ નેહરૂસ્, વિથ નો રીગ્રેટ્સ,'' અને ''ડિયર ટૂ બીહોલ્ડ'' આ માટે મહત્વનાં છે.
શ્રીમતી. હઠીસિંગ 'વોઈસ ઓફ અમેરિકા ' સાથે સંકળાયેલા હતાં અને તેમણે ઘણા વક્તવ્યો આપ્યાં હતાં. તેણીનું ૧૯૬૭માં [[લંડન|લંડનમાં]] અવસાન થયું.<ref>{{Cite news|title=Mrs. Krishna Hutheesing, an Author and a Sister of Nehru, Dies|url=https://www.nytimes.com/1967/11/10/archives/mrs-krishna-hutheesing-an-author-and-a-sister-of-nehru-dies.html|access-date=2 July 2021|work=The New York Times|date=November 10, 1967}}</ref>
|