કૃષ્ણા હઠીસિંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી
No edit summary
લીટી ૩૧:
કૃષ્ણા નેહરુનો જન્મ મીરગંજ, [[અલ્હાબાદ|અલાહાબાદ]]<nowiki/>માં ભારતીય સ્વતંત્ર્તા સેનાની [[મોતીલાલ નહેરૂ|મોતીલાલ નેહરૂ]] અને સ્વરૂપ રાણીના ઘરે ૨જી નવેમ્બર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમણે ગુણોત્તમ (રાજા) હઠીસિંગ સાથે લગ્ન કર્યા હતા, જેઓ [[હઠીસિંહનાં દેરાં|હઠીસિંગનાં દેરાં]] બાંધનારા અમદાવાદના એક જૈન કુટુંબ અગ્રણી સાથે સંકળાયેલ હતા.<ref>[https://web.archive.org/web/20110131183331/http://www.time.com/time/magazine/article/0,9171,864347,00.html Raja Hutheesingh might have..''The Tiger Rider''] ''[[Time (magazine)|Time]]'', 19 May 1958.</ref> ૨૦મી સદી દરમિયાન ગુણોત્તમ હઠીસિંગ ભારતના ભદ્ર સામાજિક વર્તુળોમાં જાણીતા હતા. ૧૯૫૦ના દાયકા પછી, તેઓ નેહરુના ટીકાકાર બન્યા અને ૧૯૫૯માં પૂર્વ ગવર્નર જનરલ [[સી. રાજગોપાલાચારી|સી. રાજગોપાલાચારીને]] ટેકો આપ્યો કે જેથી બજાર ઉદાર રાજકીય પક્ષ તરીકે ઓળખાતા સ્વતંત્ર પક્ષની રચના થઈ શકે.<ref>[https://web.archive.org/web/20090522105313/http://www.time.com/time/magazine/article/0,9171,825732-2,00.html A Rise of Voices] ''[[Time (magazine)|Time]]'', 6 July 1959.</ref>
 
તેણી અને તેના પતિએ ભારતની આઝાદી માટે લડ્યાં અને જેલમાં ઘણો સમય પસાર કર્યો.<ref>{{Cite news|title=When Stone Walls Cry|url=https://india.oup.com/product/when-stone-walls-cry-9780199466894|access-date=2 July 2021|work=Oxford University Press}}</ref> જેલમાં રાજાની સજાઓ ત્યારે આવી જ્યારે તેઓ તેમના બે યુવાન પુત્રો હર્ષ હઠીસિંગ અને અજિતઅજીત હઠીસિંગનો ઉછેર કરી રહ્યાં હતાં. અજીત હઠીસિંગ આગળ જતા નિવેશ માટેના સલાહકાર બન્યા.
 
૧૯૫૦માં કૃષ્ણા અને તેમના પતિએ અમેરિકામાં લેક્ચર ટૂર માટે પ્રવાસ ખેડ્યો.<ref>{{Cite web|date=2011-01-31|title=People: The Laurels - TIME|url=https://web.archive.org/web/20110131123259/http://www.time.com/time/magazine/article/0,9171,856585,00.html|access-date=2021-09-07|website=web.archive.org}}</ref> ૧૯૫૮ના અંત ભાગમાં કૃષ્ણાએ ત્રણ દિવસ ઇઝરાયલમાં પ્રસાર કર્યા જ્યારે તેઓ યિગાલ અલોનને મળ્યાં.
લીટી ૩૭:
કૃષ્ણાએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇંદિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમનાં પુસ્તકો ''વી ધ નેહરૂસ્, વિથ નો રીગ્રેટ્સ,'' અને ''ડિયર ટૂ બીહોલ્ડ'' આ માટે મહત્વનાં છે.
 
શ્રીમતી. હઠીસિંગ 'વોઈસ ઓફ અમેરિકા ' નામના એક સંગઠન સાથે સંકળાયેલા હતાં અને તેમણે ઘણા વક્તવ્યો આપ્યાં હતાં. તેણીનું ૧૯૬૭માં [[લંડન|લંડનમાં]] અવસાન થયું.<ref>{{Cite news|title=Mrs. Krishna Hutheesing, an Author and a Sister of Nehru, Dies|url=https://www.nytimes.com/1967/11/10/archives/mrs-krishna-hutheesing-an-author-and-a-sister-of-nehru-dies.html|access-date=2 July 2021|work=The New York Times|date=November 10, 1967}}</ref>
 
== સંદર્ભો ==