ઓઝોન અવક્ષય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 3 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
લીટી ૪૩:
કૅલિફોર્નિયાના પાસડેનામાં આવેલી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના રસાયણશાસ્ત્રીઓએ ClO ડીમેર માટે આડા-છેદ લઈ શોષાવાના પ્રમાણની ફેર-માપણી કરી, જે તેમના મતે 300 અને 350 nmના વિસ્તારમાં પહેલાં વિચારવામાં આવ્યો હતો તેના કરતાં ઓછા પ્રમાણમાં નોંધાયો હતો.<ref>{{cite journal |author=Schiermeier Q |title=Chemists poke holes in ozone theory |journal=Nature |volume=449 |issue=7161 |pages=382–3 |year=2007 |month=September |pmid=17898724 |doi=10.1038/449382a |url=http://www.nature.com/news/2007/070924/full/449382a.html |format={{dead link|date=December 2009}}}}</ref><ref>{{cite journal |author1=Francis D. Pope |author2=Jaron C. Hansen |author3=Kyle D. Bayes |author4=Randall R. Friedl |author5=Stanley P. Sander |title=Ultraviolet Absorption Spectrum of Chlorine Peroxide, ClOOCl |journal=J. Phys. Chem. A |volume=111 |issue=20 |pages=4322–32 |year=2007 |doi=10.1021/jp067660w |url=http://pubs.acs.org/doi/abs/10.1021/jp067660w |pmid=17474723}}</ref><ref>{{Cite web |url=http://www.wmo.ch/pages/publications/bulletin/ozone_en.html |title=બુલેટિન- ધ જર્નલ ઓફ ધ વર્લ્ડ મીટિરિઓલૉજિકલ ઓર્ગેનાઈઝેશન |access-date=2010-03-22 |archive-date=2008-10-07 |archive-url=https://web.archive.org/web/20081007215707/http://www.wmo.ch/pages/publications/bulletin/ozone_en.html |url-status=dead }}</ref>. આ ઘટકના ઓછા શોષાવાનો અર્થ એ થયો કે ઊર્ધ્વમંડળમાં ઓઝોનના ઉત્પ્રેરક વિનાશ માટે બહુ ઓછો કલોરિન ઉપલબ્ધ છે, કારણ કે તેમાંનું મોટા ભાગનું ClO ડીમરમાં બંધાયેલું પડ્યું હોવું જોઈએ.
 
આ પરિણામથી પ્રોત્સાહિત થઈને જુદી જુદી પદ્ધતિઓથી વધુ માપણીઓ કરવાને બળ મળ્યું, અને તેનું પરિણામ એ આવ્યું કે વિસંવાદિતાનું નિરાકરણ કરતા જૂના, ઊંચા પ્રમાણ દર્શાવતા આડા-છેદ પણ મળ્યા. ચેન, et al. દ્વારા પ્રસ્તુત પહેલા અહેવાલમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એક પરમાણુ પટ્ટાને નીલાતીત કિરણો સમક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેના આડા છેદ પરથી ડીમેરના ખોવાવાના નિરીક્ષણ પરથી શોષાવાનું પ્રમાણ નિશ્ચિત કરવામાં આવ્યું હતું. <ref>{{cite journal |author=Chen HY, Lien CY, Lin WY, Lee YT, Lin JJ |title=UV absorption cross sections of ClOOCl are consistent with ozone degradation models |journal=Science |volume=324 |issue=5928 |pages=781–4 |year=2009 |month=May |pmid=19423825 |doi=10.1126/science.1171305 |url=http://www.sciencemag.org/cgi/pmidlookup?view=long&pmid=19423825 }}{{Dead link|date=સપ્ટેમ્બર 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> આ પદ્ધતિની એક નબળાઈ એ હતી કે જયાં તીવ્ર લેસર સ્રોતો હોય એવી તરંગલંબાઈએ જ તેનો ઉપયોગ કરી શકાય તેમ હતું.
 
આ સિવાય, ઓઝોન અવક્ષયનું મોડલ પર પુનર્વિચાર કરવો આવશ્યક નથી એવું દર્શાવતો વધુ એક તાજેતરનો અભ્યાસ સુદ્ધાં છે. નવી માપણીઓમાં એક ઉમેરો કરતાં, એનઓએએ (NOAA) અર્થ સિસ્ટમ્સ લેબોરેટરી<ref>{{cite journal |author1=Dimitrios K. Papanastasiou |author2=Vassileios C. Papadimitriou |author3=David W. Fahey |author4=James B. Burkholder |title=UV Absorption Spectrum of the ClO Dimer (Cl2O2) between 200 and 420 nm |journal=J. Phys. Chem. A |volume=113 |issue=49 |pages=13711–13726 |year=2009 |doi=10.1021/jp9065345 |url=http://pubs.acs.org/doi/abs/10.1021/jp9065345}}</ref> તરફથી પાપનાસ્ટાસિઓ (Papanastasiou), et al., એવો મત રજૂ કર્યો કે જેપીએલ (JPL) જૂથે તેમના આડા-છેદોના મોડલમાં અનિશ્ચિતતાનો પૂરતો ખ્યાલ આપવામાં આવ્યો નથી, અને જયારે તેને યોગ્ય રીતે કરવામાં આવે છે, ત્યારે જેપીએલ(JPL)ની ભૂલો અન્ય અંદાજિત પરિણામો પણ દર્શાવે છે, અલબત્ત કેન્દ્રીય અંદાજ ઘણા અંશે એ જ રહે છે. અન્ય અભ્યાસો હજી ચાલુ છે જે ટૂંક સમય જ પ્રકાશિત થશે. 2009ની એજીયુ (AGU) કૉન્ફરન્સમાં હાવર્ડ ખાતેના એન્ડરસન જૂથ તરફથી રજૂ કરાયેલા પ્રાથમિક પરિણામોમાં ઊંચું શોષણ ધરાવતા આડા-છેદોને ટેકો આપવામાં આવ્યો હતો. જેપીએલ (JPL) પરિણામો પરથી પ્રોત્સાહિત, નવા પ્રયોગોના કારણે ClO ડીમર શોષણ આડા-છેદ અંગેની આપણી જાણકારીમાં નોંધપાત્ર રીતે સુધારો થયો છે અને ઓઝોન વિનાશના ફોટો-રાસાયણિક મોડલોમાં આપણો વિશ્વાસ વધ્યો છે.