પાંડવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C92C:B78A:0:0:10CD:B0A0 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું છબી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૧:
[[File:Panda visit Kedarnath.jpg|alt=|thumb|250x250px|[[શિવ]]ની પૂજા કરતા પાંડવો અને [[દ્રૌપદી]]]]
'''પાંડવ''' એટલે કે રાજા પાંડુનો પુત્ર. [[હિંદુ ધર્મ]]ના પૌરાણિક મહાગ્રંથ [[મહાભારત]]ની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) [[યુધિષ્ઠિર]] (૨) [[ભીમ]] (૩) [[અર્જુન]] (૪) [[નકુળ ]] અને (૫) [[સહદેવ]]. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે.
 
== પાંડવોના માતા -પિતા ==
પાંડવોના પિતાનું નામ [[પાંડુ]] હતું. તેઓ ખૂબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, [[કુંતી]] અને [[માદ્રી]]. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા.
 
Line ૯ ⟶ ૧૦:
 
{{મહાભારત}}
 
 
[[શ્રેણી:મહાભારત]]