ગ્રાન્ડ થેફ્ટ ઓટો ૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 17 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૨૯:
આ ગેમ લોંચ થાય તે અગાઉ જ હકારાત્મક સમીક્ષાઓને વચ્ચે [[ટેક-ટૂ ઇન્ટરેક્ટિવ]]ના શેરનો ભાવ3.4 ટકા વધ્યો હતો.<ref name="shares rise">{{cite web |url=http://www.canada.com/topics/technology/games/story.html?id=0ab04dc7-1a48-4ac2-980b-9f4647f5abbb&k=57897 |title=Take-Two shares rise amid rave reviews for GTA4 |access-date=2008-04-28 |author=Scott Hillis |date=2008-04-28 |publisher=Reuters via Canada.com}}</ref> [[રોઇટર્સ]]ના સ્કોટ્ટ હિલિસે કહ્યું હતું કે આ ગેમના પહેલા અઠવાડિયાનું વેચાણ 40 કરોડ ડોલરને આંબી જાય તેવી અપેક્ષા છે.<ref name="shares rise"></ref> કેટલાંક વિશ્લેષકોએ સૂચવ્યું હતું કે GTA IV ની સફળતા બોક્સ ઓફિસ પર બીજી મે, 2008ના રોજ [[આયર્ન મેન]]ની રિલીઝને નિરાશ કરી શકે છે અને એક દાખલો બેસાડી શકે છે, જેમાં મૂવી સ્ટુડિયોસ તેમની ફિલ્મો સાથે વિડીઓ ગેમની રીલીઝની તારીખો ન ટકરાય તેનું ધ્યાન રાખવાની શરૂઆત કરશે.<ref>{{cite web |url=http://www.canada.com/topics/technology/games/story.html?id=00fb5015-0575-4889-817c-c79f4f4cf176&k=64752 |title=Grand Theft Auto could be Hollywood's biggest summer competition |access-date=2008-04-28 |author=Nick Lewis |date=2008-04-28 |publisher=Canada.com}}</ref> '[[ધ ન્યૂયોર્ક ટાઇમ્સ]]ના ''મેટ્ટ રિચટેલે'' કહ્યું હતું કે આ ગેમની રીલીઝ કાયમ માટે સૌથી મોટા વિડીઓ ગેમ લોંચિંગમાંનું એક છે અને પહેલા બે અઠવાડિયામાં તેની 50 લાખ કોપીનું વેચાણ થવાની અપેક્ષા છે.<ref name="richtel">{{cite news |url=http://www.nytimes.com/2008/04/29/technology/29game.html |title=For Gamers, the Craving Won't Quit |access-date=2008-04-29 |author=Matt Richtel |date=2008-04-29 |work=[[The New York Times]]}}</ref>વિશ્લેષક માઇકલ પેચ્ટરે ધારણા બાંધી હતી કે વર્ષ 2008ના અંત સુધીમાં આ ગેમનું વેચાણ 1.1 કરોડથી 1.3 કરોડ થશે. તેમણે એવી અપેક્ષા પણ રાખી હતી'' કે ''વર્ષ 2008 માટે અમેરિકા અને યુરોપીયન સોફ્ટવેરના વેચાણનો 3.2 ટકા હિસ્સો ગ્રાન્ડ થેફ્ટ ઓટો IVનો હશે તથા લાઇફટાઇમ વેચાણ 1.6 કરોડથી 1.9 કરોડને આંબી જશે.<ref name="big or huge"></ref>'' વિશ્લેષક ઇવાન વિલ્સનની ધારણા હતી કે'' ગ્રાન્ડ થેફ્ટ ઓટો IVનું ''પહેલાં જ અઠવાડિયાનું વેચાણ 55 કરોડ ડોલર રહેશે.<ref name="big or huge">{{cite web |url=http://www.gamespot.com/news/6190011.html |title=GTAIV: Big or huge? |access-date=2008-04-28 |author=Tom Magrino |date=2008-04-28 |publisher=[[GameSpot]]}}</ref>
 
રીલીઝ સાથે ''ગ્રાન્ડ થેફ્ટ ઓટો IV'' એ મનોરંજન ઉદ્યોગના વેચાણ સંબંધિત બે વિક્રમો પર પોતાનો દાવો પ્રસ્થાપિત કર્યો હતો-કોઈ પણ વિડીઓ ગેમ માટે એક જ દિવસમાં અને સાત દિવસમાં સૌથી વધુ વેચાણ ધરાવવાનો.<ref>{{cite web |url=http://www.vnunet.com/vnunet/news/2216243/gta-hijacks-sales-crown |title=GTA IV smashes sales records |access-date=2008-05-26 |author=Shaun Nichols |date=2008-05-09 |publisher=vnunet.com |archive-url=https://web.archive.org/web/20080514211404/http://www.vnunet.com/vnunet/news/2216243/gta-hijacks-sales-crown |archive-date=2008-05-14 |url-status=live }}</ref> પહેલાં જ દિવસે આ ગેમની 36 લાખ કરતાં વધારે કોપીનું વેચાણ થયું હતું જ્યારે પ્રથમ અઠવાડિયામાં 60 લાખ કોપીનું વેચાણ થયું હતું.<ref>{{cite news |url = http://www.nytimes.com/2008/05/07/technology/07game.html | title = A $500 Million Week for Grand Theft Auto | publisher = New York Times | first = Mike | last = Richtel | date = 2008-05-07 | access-date = 2008-05-07}}</ref><ref>{{cite web|url=http://www.reuters.com/article/hotStocksNews/idUSWNAS233520080507 |title=Take-Two's Grand Theft Auto 4 sales top $500 million |access-date=2008-05-08 |author=Franklin Paul |date=2008-05-07 |publisher=Reuters}}</ref> બ્રિટનમાં આ ગેમ રીલીઝ થયાના પહેલા દિવસે 6,31,000 કોપીનું વેચાણ થયું હતું અને એક જ દેશ કે પ્રદેશમાં 24 કલાકની અંદર સૌથી વધુ ઝડપે વેચાણ ધરાવતી ગેમ બની ગઈ હતી તેવું [[ચાર્ટ-ટ્રેકે]] જણાવ્યું હતું.<ref name="UKfirstdaysales">{{cite web |title=GTA IV smashes day one sales record |author=Tim Ingham |publisher=[[Market for Home Computing and Video Games]] |url=http://www.mcvuk.com/news/30423/GTA-IV-smashes-one-day-sales-record |date=2008-04-30 |access-date=2008-05-16 |archive-date=2011-06-12 |archive-url=https://web.archive.org/web/20110612074737/http://www.mcvuk.com/news/30423/GTA-IV-smashes-one-day-sales-record |url-status=dead }}</ref> બ્રિટનમાં અગાઉ આ વિક્રમ''[[Grand Theft Auto: San Andreas]]'' 24 કલાકની અંદર 5,01,000 કોપીનો હતો.<ref name="UKfirstweeksales"></ref><ref name="UKfirstdaysales"></ref><ref>{{cite web |url=http://www.telegraph.co.uk/news/1915219/Grand-Theft-Auto-IV-becomes-UKandrsquos-fastest-selling-game.html |title=Grand Theft Auto IV is fastest-selling game |access-date=2008-05-01 |author=Claudine Beaumont |date=2008-05-01 |work=[[The Daily Telegraph]] |archive-date=2008-12-19 |archive-url=https://web.archive.org/web/20081219192918/http://www.telegraph.co.uk/news/1915219/Grand-Theft-Auto-IV-becomes-UKandrsquos-fastest-selling-game.html |url-status=dead }}</ref> અમેરિકામાં રીલીઝ થયાના પહેલાં પાંચ દિવસ દરમિયાન Xbox 360 પર આ ટાઇટલની 18.5 લાખ એકમનું વેચાણ થયું હતું અને પ્લેસ્ટેશન 3 પર 10 લાખ એકમનું તેવું એનપીડી ગ્રૂપ જણાવે છે.<ref>{{cite web |url=http://www.gamespot.com/news/6191066.html |author=Brendan Sinclair |title=NPD: US game revs spike on 2.85M GTAIVs |date=2008-05-15 |publisher=[[GameSpot]] |access-date=2008-05-16}}</ref> ચાર્ટ-ટ્રેકના જણાવ્યા મુજબ, બ્રિટનમાં Xbox 360 વર્ઝનની 5,14,000 કોપી અને પ્લેસ્ટેશન-3 વર્ઝનની 4,13,000 કોપીનું વેચાણ થયું હતું.<ref name="UKfirstweeksales">{{cite web |url=http://www.gamesindustry.biz/articles/gta-iv-926-000-copies-sold-in-five-days |author=Mark Androvich |title=GTA IV: 926,000 copies sold in five days |date=2008-05-06 |publisher=[[GamesIndustry.biz]] |access-date=2008-05-16}}</ref><ref>{{cite web |url=http://www.mcvuk.com/news/30468/360-outselling-PS3-in-GTA-software-battle |author=Tim Ingham |title=360 outselling PS3 in GTA software 'battle' |date=2008-05-06 |publisher=[[Market for Home Computing and Video Games]] |access-date=2008-05-16}}</ref> અમેરિકામાં વર્ષ 2008માં સૌથી વધુ વેચાણ પામેલી વિડીઓ ગેમ્સમાં ''ગ્રાન્ડ થેફ્ટ ઓટો IV'' ના Xbox 360 અને પ્લેસ્ટેશન 3 વર્ઝનનું સ્થાન અનુક્રમે પાંચમું અને આઠમું હતું. Xbox 360 વર્ઝન 32.9 લાખથી વધારેનું વેચાણ થયું હતું જ્યારે પ્લેસ્ટેશન-3 વર્ઝનનું 18.9 લાખ કરતાં વધારે વેચાણ થયું હતું. આ રીતે આ પ્રદેશમાં વર્ષ 2008માં કુલ 51.8 લાખ કોપીનું વેચાણ થયું હતું.<ref name="gamedaily">{{cite web |title=NPD: Nintendo Drives '08 Industry Sales Past $21 Billion |url=http://www.gamedaily.com/articles/news/npd-nintendo-drives-08-industry-sales-past-21-billion-/?biz=1 |publisher=[[Game Daily]] |access-date=2009-01-15 |date=2009-01-15 |archive-date=2009-01-17 |archive-url=https://web.archive.org/web/20090117013042/http://www.gamedaily.com/articles/news/npd-nintendo-drives-08-industry-sales-past-21-billion-/?biz=1 |url-status=dead }}</ref> [[ગેમસ્ટોપ]] અને [[ઇબી ગેમ્સે]] જણાવ્યું હતું કે આ ગેમ રીલીઝ થઈ પછી પહેલા અઠવાડિયાથી જ વેચાણમાં અગ્રેસર છે. [[પ્યુર્ટો રીકો]]માં તેના વિવિધ સ્ટોરમાં રીલીઝ પૂર્વે જ રીઝર્વેશન થયું હતું.<ref>{{cite web| url=http://www.primerahora.com/noticia/otras_panorama/noticias/boricuas_atraidos_a_violento_videojuego/188798| title=Boricuas atraídos a violento videojuego| author=Francisco Rodríguez-Burns| publisher=Primera Hora| language=Spanish| date=2008-05-10| access-date=2008-05-13| archive-date=2009-02-12| archive-url=https://web.archive.org/web/20090212225121/http://www.primerahora.com/noticia/otras_panorama/noticias/boricuas_atraidos_a_violento_videojuego/188798| url-status=dead}}</ref> [[ગેમસ્ટોપ]]ના જણાવ્યા મુજબ, પહેલાં અઠવાડિયામાં ગેમનું [[Xbox 360]] વર્ઝન [[પ્લેસ્ટેશન 3]] વર્ઝન કરતાં વધારે વેચાયું હતું, જેનો રેશિયો બે જેમ એક હતો.<ref>{{cite web |url=http://blog.newsweek.com/blogs/levelup/archive/2008/05/12/scoop-gamestop-says-360-has-a-2-1-advantage-over-ps3-in-gta-iv-sales.aspx |title=Scoop: GameStop Reveals That When It Comes to Grand Theft Auto IV, Xbox 360 Has a 2–1 Advantage Over Playstation 3 In First Week Sales |author=N'Gai Croal |access-date=2008-05-14 |date=2008-05-12 |publisher=[[Newsweek]] |archive-url=https://web.archive.org/web/20080514051840/http://blog.newsweek.com/blogs/levelup/archive/2008/05/12/scoop-gamestop-says-360-has-a-2-1-advantage-over-ps3-in-gta-iv-sales.aspx |archive-date=2008-05-14 |url-status=live }}</ref>
 
13 મે, 2008ના રોજ ''ગ્રાન્ડ થેફ્ટ ઓટો IV'' એ "24 કલાકમાં સૌથી વધુ કમાણી કરનાર વિડીઓ ગેમ" અને "24 કલાકમાં સૌથી વધુ આવક મેળવનાર મનોરંજન ઉત્પાદન" માટે [[ગિનેસ વર્લ્ડ રેકોર્ડ]]નો વિક્રમ તોડી દીધો હતો. પહેલા દિવસે તેની 36 લાખ કોપીનું વેચાણ થયું હતું, જે આવકમાં 31 કરોડ ડોલર જેટલી છે. પહેલા દિવસના વેચાણની દ્રષ્ટિએ પણ તેણે "24 કલાકમાં સૌથી વધુ ઝડપે વેચાતી વિડીઓ ગેમ"નો વિક્રમ સર્જી દીધો હતો, જે અગાઉ ''[[હેલો 3]]'' નો હતો, જેણે પહેલા દિવસે 17 કરોડ ડોલરની કમાણી કરી હતી.<ref>{{cite web |url=http://gamers.guinnessworldrecords.com/news/130508_GTA_IV_break_record.aspx |title=Confirmed: Grand Theft Auto IV Breaks Guinness World Records With Biggest Entertainment Release Of All-Time |access-date=2008-05-13 |date=2008-05-13 |publisher=[[Guinness World Records]] |archive-date=2010-12-23 |archive-url=https://web.archive.org/web/20101223211049/http://gamers.guinnessworldrecords.com/news/130508_GTA_IV_break_record.aspx |url-status=dead }}</ref> જોકે તેનો વિક્મ નવેમ્બર, 2009માં તોડાયો હતો.''[[Call of Duty: Modern Warfare 2]]''