મિનેપોલિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 5 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧૩૧:
મિનેપોલિસમાં 10,711 લોકો મિશ્રપ્રજાતિના વ્યક્તિગત લોકો પણ રહે છે. ગોરા અને કાળા કુળના મિશ્ર લોકોની સંખ્યા 3,551ની છે કે જે કુલ વસતીના 1.0% જેટલા થાય છે. ગોરા અને અમેરિકી મૂળનાં મિશ્ર લોકોની સંખ્યા 2.319ની છે કે જે કુલ વસતીના 0.6% જેટલા છે. ગોરા અને એશિયાઇ મૂળના મિશ્ર લોકોની સંખ્યા 1,871ની છે કે જે કુલ વસતીના 0.5% જેટલા છે. અંતે કાળા અને અમેરિકી મૂળના મિશ્ર લોકોની સંખ્યા 885ની છે કે જે મિનેપોલિસની કુલ વસતીના 0.2% જેટલા છે.<ref>{{Cite web |url=http://factfinder.census.gov/servlet/ADPTable?_bm=y&-geo_id=16000US2743000&-qr_name=ACS_2008_3YR_G00_DP3YR5&-ds_name=ACS_2008_3YR_G00_&-_lang=en&-_sse=on |title=આર્કાઇવ ક .પિ |access-date=2021-07-10 |archive-date=2011-11-26 |archive-url=https://web.archive.org/web/20111126202703/http://factfinder.census.gov/servlet/ADPTable?_bm=y&-geo_id=16000US2743000&-qr_name=ACS_2008_3YR_G00_DP3YR5&-ds_name=ACS_2008_3YR_G00_&-_lang=en&-_sse=on |url-status=dead }}</ref>
 
ડાકોટા પ્રજાતિના મેડવાકાન્ટોન નામના આદિવાસીઓને 16મી સદીથી આ શહેરના કાયમી વસવાટ કરનારા લોકો તરીકે માનવામાં આવે છે અને તેઓ તેમની ધાર્મિક જગ્યા સેન્ટ એન્થોનીના ધોધની આસપાસમાં વસેલા છે.<ref name="MplsLib-Dakota"/> વર્ષ 1850 અને 1860માં મિનેપોલિસ ખાતે ન્યૂ ઇન્ગલેન્ડ, ન્યૂ યોર્ક અને કેનેડા ખાતેથી નવા વસાહતીઓએ આવવાની શરૂઆત કરી હતી. અને 1860ના મધ્યભાગ દરમિયાન [[ફીનલેંડ|ફિનલેન્ડ]] અને સ્કેન્ડેનેવિયન ([[સ્વિડન]], [[નોર્વે]] અને [[ડેનમાર્ક]]થી આવેલા) લોકોએ આ શહેરને તેમનાં ઘર તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું આ દરમિયાન મેક્સિકો અને લેટિન અમેરિકાથી આવેલા વસાહતી કામદારો પણ તેમાં જોડાયા.<ref name="Immigrants">{{cite web | url=http://articles.citypages.com/2003-10-01/news/living-in-america/ | title=Living in America | author=GR Anderson Jr | publisher=City Pages | date=October 1, 2003 | access-date=2008-04-29 | archive-date=2008-04-07 | archive-url=https://web.archive.org/web/20080407031350/http://articles.citypages.com/2003-10-01/news/living-in-america/ | url-status=dead }}</ref> ત્યારબાદ મોડેથી જર્મની, [[ઈટલી|ઇટાલી]], [[ગ્રીસ]], [[પોલેંડ|પોલેન્ડ]] અને દક્ષિણ તેમજ પૂર્વીય યુરોપમાંથી પણ લોકો અહીં આવીને સ્થાયી થયા. આ વસાહતીઓ ઉત્તરપૂર્વીય પાડોશમાં જોડાયા જેના કારણે અહીં આજ પણ સાંસ્કૃતિક વારસાની મહેક જીવી રહી છે. આ વિસ્તાર પોલિશ લોકોને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષ 1950 અને 1960માં પશ્ચિમનાં પરાં વિસ્તારોમાં સ્થાયી થયાં તે પહેલાં [[રશિયા]] અને પૂર્વીય યુરોપથી આવેલા યહૂદીઓ પ્રાથમિક રૂપે શહેરની ઉત્તરે સ્થાયી થયા હતા.<ref name="Nathanson">{{cite web| last= Nathanson| first= Iric| title= Jews in Minnesota| publisher= Jewish Community Relations Council| url= http://www.minndakjcrc.org/Docs/Jews%20of%20Minnesota%20by%20Iric%20Nathanson.pdf| archive-url= https://web.archive.org/web/20070615121803/http://www.minndakjcrc.org/Docs/Jews+of+Minnesota+by+Iric+Nathanson.pdf| archive-date= 2007-06-15| format= PDF| access-date= 2007-04-14| url-status= dead}}</ref> એશિયાઇ લોકોએ ચીન, [[ફીલીપાઈન્સ|ફિલિપાઇન્સ]], [[જાપાન]] અને કોરિયામાંથી આવીને વસવાટ કર્યો. યુએસ સરકારે પુનઃ સ્થાપનાની શરૂઆત કરી તેના ટૂંકાગાળામાં બે જૂથો આવીને વસ્યા હતા. જાપાનીઓ 1940માં આવ્યા હતા જ્યારે અમેરિકી મૂળના લોકો 1950માં સ્થાયી થયા હતા. વર્ષ 1970થી [[વિએટનામ|વિયેતનામ]], [[લાઓસ]], [[કમ્બોડીયા|કમ્બોડિયા]] અને [[થાઇલેન્ડ]] જેવા એશિયાઇ દેશોમાંથી લોકોએ વસવાટ કરવાની શરૂઆત કરી. વર્ષ 1990ની શરૂઆતથી લેટિનો લોકોનું આગમન મોટી સંખ્યામાં થયું. તેમની સાથે હોર્ન ઓફ આફ્રિકા પ્રદેશ ખાસ કરીને સોમાલિયામાંથી પણ લોકો અહીં સ્થાયી થયા.<ref name="residents">{{cite web| title=A History of Minneapolis: Residents of the City| publisher=Minneapolis Public Library (mpls.lib.mn.us)| year=2001| url=http://web.archive.org/web/20070812231658/www.mpls.lib.mn.us/history/re2.asp | access-date=June 15, 2010}}તારીખ 12મી ઓક્ટોબર 2007ના રોજ [http://www.mpls.lib.mn.us/history/re2.asp ધ ઓરિજિનલ]માંથી લીધેલી ઐતિહાસિક માહિતી</ref> મહાનગરીય વિસ્તાર એ વસાહતીઓ માટે પ્રવેશવાનો મુખ્ય દરવાજો હતો.વર્ષ 1990થી 2000 દરમિયાન અહીં વિદેશી લોકોની સંખ્યામાં 127%નો વધારો નોંધાયો હતો.<ref name="Brookings">{{cite web| publisher= Metropolitan Policy Program, The Brookings Institution| title= Minneapolis/St. Paul in Focus: A Profile from Census 2000| url= http://www.brookings.edu/reports/2003/11_livingcities_minneapolis_stpaul.aspx | month= November | year= 2003| access-date= 2008-04-29| archive-date= 2008-07-08| archive-url= https://web.archive.org/web/20080708215745/http://www.brookings.edu/reports/2003/11_livingcities_minneapolis_stpaul.aspx| url-status= dead}}</ref>
 
વર્ષ 2007ની યુએસની વસતી ગણતરીના અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે કે મિનેપોલિસની વસતી 3,77,392ની નોંધાઈ છે જે વર્ષ 2000 બાદ 1.4%નો ઘટાડો સૂચવે છે.<ref name="AnnualEstimate">{{cite web|title=Minneapolis city, Minnesota|url=http://factfinder.census.gov/servlet/DTTable?_bm=y&-context=dt&-ds_name=PEP_2007_EST&-mt_name=PEP_2007_EST_G2007_T001&-CONTEXT=dt&-tree_id=807&-all_geo_types=N&-geo_id=16000US2743000&-search_results=16000US2743000&-format=&-_lang=en|publisher=U.S. Census Bureau Population Estimates Program|year=2007|access-date=2009-01-19|archive-date=2020-02-12|archive-url=https://archive.today/20200212033900/http://factfinder.census.gov/servlet/DTTable?_bm=y&-context=dt&-ds_name=PEP_2007_EST&-mt_name=PEP_2007_EST_G2007_T001&-CONTEXT=dt&-tree_id=807&-all_geo_types=N&-geo_id=16000US2743000&-search_results=16000US2743000&-format=&-_lang=en|url-status=dead}}</ref> વર્ષ 1950 સુધી વસતીનું પ્રમાણ વધવા પામ્યું અને તેની ચરમસીમા 5,21,718 ઉપર પહોંચી પરંતુ 1990 દરમિયાન લોકોએ પરાં વિસ્તારોમાં વસવાટ શરૂ કરતાં તેમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ. વર્ષ 2006 સુધીમાં મિનેપોલિસનો સમલૈંગિક, સમલૈંગિક સ્ત્રીઓ અને ઉભયલિંગી લોકોની સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર યુએસમાં ચોથો ક્રમ આવતો હતો. તેમનું પ્રમાણ 12.5%નું નોંધાયું હતું, જોકે તે સાનફ્રાન્સિસ્કો કરતાં પાછળ અને સિટલ તેમજ એટલાન્ટા કરતાં થોડું પાછળ હતું.<ref>{{cite news|title=12.9% in Seattle are gay or bisexual, second only to S.F., study says|url=http://seattletimes.nwsource.com/ABPub/zoom/html/2003432941.html|publisher=The Seattle Times|date=2006|access-date=2009-03-20}}</ref><ref>{{cite web|author=Gates, Gary J.|title=Same-sex Couples and the Gay, Lesbian, Bisexual Population: New Estimates from the American Community Survey|url=http://www.law.ucla.edu/williamsinstitute/publications/SameSexCouplesandGLBpopACS.pdf|format=PDF|month=October|year=2006|publisher=Williams Institute, UCLA School of Law, University of California, Los Angeles|access-date=2008-02-26|archive-url=https://web.archive.org/web/20061107151432/http://www.law.ucla.edu/williamsinstitute/publications/SameSexCouplesandGLBpopACS.pdf|archive-date=2006-11-07|url-status=live}}</ref>