વૈશ્વિક ઉષ્ણતાની અસરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 11 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૩૮૮:
ઉત્તરિય જંગલો [[કાર્બન શોષક]] છે, જ્યારે મૃત જંગલો કાર્બનના ખુબ જ મોટા સ્ત્રોતો છે અને વિશાળ વિસ્તાર ધરાવતા જંગલોના વિનાશથી ગ્લોબલ વોર્મિંગ ઉપર હકારાત્મક અસર પડે છે. સૌથી ખરાબ વર્ષો દરમિયાન એખલા બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં થયેલા ભમરીઓના ઉપદ્રવને કારણે થયેલા કાર્બન ઉત્સર્જનની માત્રા સામાન્ય વર્ષ દરમિયાન [[કેનેડા]]માં લાગતી જંગલની આગો અથવા 5 વર્ષ સુધી આ દેશના યાતાયાતના સ્ત્રોતો દ્વારા થતા કાર્બનના ઉત્સર્જન જેટલો છે.<ref name="kurz"></ref><ref>[http://www.npr.org/templates/story/story.php?storyId=89942771 પાઇન ફોરેસ્ટ ડિસ્ટ્રોઇડ બાય બેટલ ટેકઓવર],[[NPR]] [[ટોક ઓફ ધ નેશન]], 25 એપ્રિલ, 2008</ref>
 
તાત્કાલિક જૈવિક અને આર્થિક તારાજીઓની સાથેસાથે વિશાળ મૃત જંગલો આગના જોખમને જન્માવે છે. ગરમ વાતાવરણના કારણે કેટલાક ઘટાટોપ જંગલો પણ [[જંગલોમાં લાગતી આગના]] જોખમોનો સામનો કરી રહ્યા છે. ઉત્તર અમેરિકામાં ઉત્તરીય પવનોને કારણે જંગલોમાં વિનાશનું પ્રમાણ પાછલા કેટલાક દાયકાઓ દરમિયાન થયેલા લગભગ 10,000 ચોરસ કિમી (2.5 અબજ એકરમાં) 1970થી એકધારી દિશામાં વધારો થઇ 28,000 ચોરસ કિમી (70 લાખ એકર)નો વાર્ષિક વધારો થયો છે.<ref>[http://www.usgcrp.gov/usgcrp/nacc/education/alaska/ak-edu-5.htm યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ એસેસમેન્ટ ઓફ પોટેન્શિયલ કોન્સેક્વન્સીસ ઓફ ક્લાયમેટ વેરિયેબિલીટી એન્ડ ચેન્જ] રિજીયોનલ પેપરઃઅલાસ્કા</ref> . જોકે કેટલાક ભાગોમાં જંગલ અધિનિયમ ગતિવિધીના ફેરફારોને કારણે હોઇ શકે છે અને 1986થી પશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રમાણમાં વધારે ગરમ ઉનાળાઓ મોટાભાગની જંગલની આગોમાં 4 ગણો વધારો થયો છે અને જંગલ દહનની ક્રિયામાં 6 ગણો વધારો થયો છે, જે 1970થી 1986ના સમયગાળાની તુલનાત્મક સ્થિતિ સ્વરૂપે રજૂ થયો છે. કેનેડામાં 1920થી 1999 દરમિયાન સમાન પ્રકારની જંગલી આગની ગતિવિધીઓમાં વધારો થયાના અહેવાલો મળે છે.<ref>[http://www.sciencemag.org/cgi/content/short/313/5789/927 સાયન્સ મેગેજીન ઓગસ્ટ 2006 ઇઝ ગ્લોબલ વોર્મિંગ કોઝીંગ મોર, લાર્ઝર વાઇલ્ડ ફાયર?] {{Webarchive|url=https://web.archive.org/web/20090210134640/http://www.sciencemag.org/cgi/content/short/313/5789/927 |date=2009-02-10 }} સ્ટિવ ડબલ્યુ રનીંગ</ref>
 
1997થી [[ઇન્ડોનેશિયા]]માં પણ નાટ્યાત્મક રીતે જંગલોમાં લાગતી આગના પ્રમાણમાં વધારો નોંધયો છે. આ આગો સામાન્ય રીતે જંગલોના સફાયા થકી કૃષિ પ્રવૃત્તિ માટે શરૂઆત કરે છે. તેના લીધે આ પ્રદેશમાં આવેલા વિશાળ કોહવાણ ધરાવતા કળણોમાં આગ પ્રસરે છે અને તેના લીધે છૂટો પડતો CO<sub>2</sub> સામાન્યપણે જૈવિક ઇંધણોના દહન થવાથી છૂટા પડતા CO<sub>2</sub>ના 15 ટકા જેટલા વાર્ષિક દર જેટલો અંદાજવામાં આવે છે.<ref>બીબીસી ન્યુઝ: [http://news.bbc.co.uk/2/hi/science/nature/4208564.stm એશિયન પિટ ફાયર્સ એડ ટુ વાર્મીંગ]</ref>