મુસ્લિમ મહિલા અધિકાર દિવસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Muslim Women Rights Day" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૨:૩૧, ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી 1 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ના અમલની ખુશીમાં મનાવાય છે; જે ભારતમાં ટ્રીપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકે છે.[૨][૩]

મુસ્લિમ મહિલા અધિકાર દિવસ[૧]
ઉજવવામાં આવે છે India
પ્રકારવાર્ષિક
મહત્વટ્રિપલ તલાક પર પ્રતિબંધની ઉજવણીમાં
તારીખપહેલી ઑગસ્ટ
આવૃત્તિવાર્ષિક
સંબંધિતThe Muslim Women (Protection of Rights on Marriage) Act, 2019

ટ્રિપલ તલાકને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો ૧ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં આવ્યો. ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ હતો અને મુસ્લિમ યુગલોને ભારતીય દંડ સંહિતા મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત છે, શરિયા કાયદા મુજબ નહીં. ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશભરમાં સર્વપ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો. [૪]

લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ દિવસ વિશે એમ જણાવ્યું હતું કે સરકાર દેશની મુસ્લિમ મહિલાઓના "આત્મનિર્ભરતા, આત્મસન્માન અને આત્મવિશ્વાસ"ની ઉજવણી કરવાનો અને તેમના બંધારણીય, મૂળભૂત અને લોકશાહી અધિકારોની રક્ષા કરવાનો ઉદ્દેશ ધરાવે છે. [૫]

સંદર્ભો

 

  1. https://www.drishtiias.com/daily-updates/daily-news-analysis/muslim-women-rights-day
  2. https://www.livemint.com/news/india/muslim-women-rights-day-to-commemorate-two-years-of-triple-talaq-law-11627730854649.html
  3. https://www.thehindu.com/news/national/significant-decline-in-triple-talaq-cases-after-law-against-it-came-into-effect-naqvi/article35650655.ece
  4. http://ddnews.gov.in/national/muslim-womens-rights-day
  5. https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1741043