મુસ્લિમ મહિલા અધિકાર દિવસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારા
સંદર્ભ
લીટી ૧:
 
{{Infobox holiday|image=|celebrations=|relatedto=મુસ્લિમ મહિલા (લગ્ન પરના હકોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯)|type=વાર્ષિક|alt=|official_name=|nickname=|litcolor=|significance=ટ્રિપલ તલાક પર પ્રતિબંધની ઉજવણીમાં|begins=|weekday=|holiday_name=મુસ્લિમ મહિલા અધિકાર દિવસ<ref>https://www.drishtiias.com/daily-updates/daily-news-analysis/muslim-women-rights-day</ref>|month=|scheduling=|duration=એક દિવસ|frequency=વાર્ષિક|firsttime=|startedby=|ends=|date=પહેલી ઑગસ્ટ|observedby={{flag|India}}|observances=}}
[[Category:Infobox holiday (other)]]
 
'''મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'''ની ઉજવણી 1 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ના અમલની ખુશીમાં મનાવાય છે; જે ભારતમાં ટ્રીપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકે છે.<ref>https://www.livemint.com/news/india/muslim-women-rights-day-to-commemorate-two-years-of-triple-talaq-law-11627730854649.html</ref><ref>{{Cite news|title=Significant decline in triple talaq cases after law against it came into effect: Naqvi|url=https://www.thehindu.com/news/national/significant-decline-in-triple-talaq-cases-after-law-against-it-came-into-effect-naqvi/article35650655.ece|newspaper=The Hindu|date=2021-07-31|access-date=2021-09-09|issn=0971-751X|language=en-IN}}</ref>
 
ટ્રિપલ તલાકને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો ૧ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં આવ્યો. ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ હતો અને મુસ્લિમ યુગલોને [[ભારતીય દંડ સંહિતા]] મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત છે, શરિયા કાયદા મુજબ નહીં. ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશભરમાં સર્વપ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો. <ref>http://ddnews.gov.in/national/muslim-womens-rights-day</ref>