સપ્ટેમ્બર ૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૫૦૪ : પ્રખ્યાત મૂર્તિકાર [[માઈકલ એન્જેલો]]ની અમર કૃતિ ‘ડેવિડ’નું [[ફ્લોરેન્સ]] શહેરમાં અનાવરણ કરાયું.
* ૧૮૪૦ : [[ભાવનગર રજવાડું|ભાવનગર રજવાડાએ]] પોતાનું ચલણ ખતમ કરીને 'ઇમ્પેરીયલ રૂપીયો' (રાણીછાપ સિક્કા)ને પોતાનું ચલણ બનાવ્યું.
* ૧૯૪૬ – [[બલ્ગેરિયા]]માં જનમત સંગ્રહ દ્વારા રાજાશાહીને નાબૂદ કરવામાં આવી.
* ૧૯૬૭ : [[યુગાન્ડા]]માં નવું બંધારણ લાગુ થયું.
*
 
== જન્મ ==
* ૧૮૮૭ – [[હિંમતલાલ દવે|સ્વામી આનંદ]], ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૭૬)
* ૧૯૬૦ : પૂર્વ વડાંપ્રધાન [[ઈન્દિરા ગાંધી]]ના પતિ અને સાંસદ [[ફિરોઝ ગાંધી]]નું નિધન.
* ૧૯૨૬ – [[ભુપેન હજારિકા]], ભારતીય ગાયક-ગીતકાર, કવિ અને દિગ્દર્શક (અ. ૨૦૧૧)
* ૧૯૩૩ – [[આશા ભોંસલે]], ભારતીય ગાયક
*
 
== અવસાન ==
* ૧૯૬૦ – [[ફિરોઝ ગાંધી]], ભારતીય રાજકારણી અને પત્રકાર (જ. ૧૯૧૨)
* ૧૯૮૧ – [[હિડેકી યુકાવા]], જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી (જ. ૧૯૦૭)
*
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[વિશ્વ સાક્ષરતા દિન]]
* [[વિશ્વ શારીરિક ચિકિત્સા દિવસ]]
*
 
== બાહ્ય કડીઓ ==