મુસ્લિમ મહિલા અધિકાર દિવસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી ઉમેરી
 
લીટી ૧૩:
'''મુસ્લિમ મહિલા અધિકાર દિવસ''' ૧ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ના અમલની ખુશીમાં મનાવાય છે; જે ભારતમાં ''ટ્રીપલ તલાક''ની પ્રથા પર પ્રતિબંધ મૂકે છે.<ref>{{Cite web|last=Livemint|date=2021-07-31|title='Muslim Women Rights Day' to commemorate two years of triple talaq law|url=https://www.livemint.com/news/india/muslim-women-rights-day-to-commemorate-two-years-of-triple-talaq-law-11627730854649.html|access-date=2021-09-09|website=mint|language=en}}</ref><ref>{{Cite news|title=Significant decline in triple talaq cases after law against it came into effect: Naqvi|url=https://www.thehindu.com/news/national/significant-decline-in-triple-talaq-cases-after-law-against-it-came-into-effect-naqvi/article35650655.ece|newspaper=The Hindu|date=2021-07-31|access-date=2021-09-09|issn=0971-751X|language=en-IN}}</ref>
 
== ઇતિહાસ ==
''ટ્રિપલ તલાક''ને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો ૧ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં આવ્યો. ''ટ્રિપલ તલાક''ની પ્રથા પર પ્રતિબંધ હતો અને મુસ્લિમ યુગલોને [[ભારતીય દંડ સંહિતા]] મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત છે, શરિયા કાયદા મુજબ નહીં. ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશભરમાં સર્વપ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો.<ref>http://ddnews.gov.in/national/muslim-womens-rights-day</ref>
ટ્રીપલ તલાક એવી પ્રથા છે કે તે અંતગર્ત મુસ્લિમ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વખત "તલાક" બોલીને છૂટાછેડા આપી શકે છે. ૧૯૮૫ના શાહબાનો કેસમાં સુપ્રીમ કૉર્ટ વડે આ પ્રથાને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવી પરંતુ રાજીવ ગાંધી સરકારે સંસદમાં કાયદો પસાર કરીને તેને ફરીથી કાયદાકીય માન્યતા આપી.<ref>{{Cite web|date=2017-08-23|title=What is Shah Bano case?|url=https://indianexpress.com/article/what-is/what-is-shah-bano-case-4809632/|access-date=2021-09-10|website=The Indian Express|language=en}}</ref>
 
''ટ્રિપલટ્રીપલ તલાક''ને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો ૧ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં આવ્યો. ૨૦૧૮થી સર્વોચ્ચ ન્યાયાલય વડે ''ટ્રિપલ તલાક''ની પ્રથા પર પ્રતિબંધ હતોલાદવામાં આવ્યો અને મુસ્લિમ યુગલોને [[ભારતીય દંડ સંહિતા]] મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત છેકરવામાં આવ્યા, શરિયા કાયદા મુજબ નહીં. ૧ ઓગસ્ટ ૨૦૨૦ના૨૦૨૧ના રોજ દેશભરમાં સર્વપ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો.<ref>http://ddnews.gov.in/national/muslim-womens-rights-day</ref>
 
લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ દિવસ વિશે એમ જણાવ્યું હતું કે સરકાર દેશની મુસ્લિમ મહિલાઓના "આત્મનિર્ભરતા, આત્મસન્માન અને આત્મવિશ્વાસ"ની ઉજવણી કરવાનો અને તેમના બંધારણીય, મૂળભૂત અને લોકશાહી અધિકારોની રક્ષા કરવાનો ઉદ્દેશ ધરાવે છે.<ref>{{Cite web|title=“Muslim Women Rights Day” to be observed across the country on 1st August 2021|url=http://pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1741043|access-date=2021-09-09|website=pib.gov.in}}</ref>