અબ્બક્કા ચોવટા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી
માહિતી
લીટી ૨:
[[Category:Articles with short description]]
[[Category:Short description is different from Wikidata]]
'''રાણી અબ્બક્કા ચોવટા''' ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં [[પોર્ટુગલ|પોર્ટુગીઝો]] સામે લડનાર ઉલ્લાલની પ્રથમ તુલુવા રાણી હતાં. તેઓ ચોવટા રાજવંશના હતાં જેણે દરિયાકાંઠાના કર્ણાટક ( તુલુનાડુ ), ભારત પર શાસન કર્યું હતું. તેમની રાજધાની પુટ્ટીજ હતી. ઉલ્લાલ બંદર નગર તેમની સહાયક રાજધાની તરીકે સેવા આપતું હતું. પોર્ટુગીઝોએ ઉલ્લાલને કબજે કરવા માટેના ઘણા પ્રયત્નો કર્યા કારણ કે તે વ્યૂહાત્મક રીતે સ્થાન ધરાવતું હતું. પરંતુ અબ્બક્કાએ ચાર દાયકાઓ સુધી તેમના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા. તેમનીતેમણે બહાદુરીપોર્ટુગીઝો માટે,સામે તે''અભયલડવા રાણી''માટે (નીડરકાલિકટના રાણી)ઝામોરિન તરીકેઅને જાણીતીબિજાપુરના થયાં.<ref>{{Citeસુલતાન web|title=Queenસાથે Abbakka'sપણ triumphએક overસંગઠન western colonisers|url=http://pibબનાવ્યું.nic.in/release/rel_print_page.asp?relid=6707|access-date=2007-07-25|publisher=Press Informationછેવટે Bureau,પતિના Govt.,દગાને ofલીધે India}}</ref><ref>{{Citeતેઓ web|title=Theહારી Intrepidગયાં Queen-Raniઅને Abbakkaતેમને Deviજેલમાં ofપુરવામાં Ullal|url=http://wwwઆવ્યાં.boloji.com/history/028.htm|url-status=dead|archive-url=https://web.archive.org/web/20070807132003/http://www.boloji.com/history/028.htm|archive-date=7 August 2007|access-date=2007-07-25}}</ref>છેવટે તેઓ વસાહતીવાદજેલમાંથી સામેપણ લડનાર સૌથી વહેલા ભારતીયોમાંની એક હતાંલડ્યાં અને કેટલીકલડતાં વખતલડતાં તેનેમૃત્યુ 'ભારતની પ્રથમ મહિલા સ્વાતંત્ર્ય સેનાની' તરીકે પણ ગણવામાં આવે છેપામ્યાં.<ref>{{Cite web|titlename=Include Tulu in Eighth Schedule":0" Fernandes|url=http://www.rediff.com/news/2003/feb/17tara.htm|access-date=2007-07-25|publisher=[[Rediff.com]]}}</ref><ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/articleshow/29664181.cms|access-date=2007-07-25|title=Blend past and present to benefit future|work=[[The Times of India]]}}</ref> કર્ણાટક રાજ્યમાં તેમને કિત્તુર ચેન્નમ્મા, કેલાડી ચેન્નમ્મા, ચેન્નાભૈરાદેવી, અને ઓનાકે ઓબવ્વા સાથે સૌથી મહત્વપૂર્ણ મહિલા યોદ્ધાઓ અને દેશભક્તો સાથે ઉજવવામાં આવે છે.<ref>[https://ellakavi.wordpress.com/2007/07/12/abbakka-rani-the-unsung-warrior-queen/ Freedom Fighter of the Coast, Rani Abbakka.]</ref>
 
બહાદુરી માટે, તે''અભય રાણી'' (નીડર રાણી) તરીકે જાણીતી થયાં.<ref name=":0">{{Cite web|title=Queen Abbakka's triumph over western colonisers|url=http://pib.nic.in/release/rel_print_page.asp?relid=6707|access-date=2007-07-25|publisher=Press Information Bureau, Govt., of India}}</ref><ref>{{Cite web|title=The Intrepid Queen-Rani Abbakka Devi of Ullal|url=http://www.boloji.com/history/028.htm|url-status=dead|archive-url=https://web.archive.org/web/20070807132003/http://www.boloji.com/history/028.htm|archive-date=7 August 2007|access-date=2007-07-25}}</ref> તેઓ વસાહતીવાદ સામે લડનાર સૌથી વહેલાં ભારતીયોમાંના એક હતાં અને કેટલીક વખત તેને 'ભારતની પ્રથમ મહિલા સ્વાતંત્ર્ય સેનાની' તરીકે પણ ગણવામાં આવે છે.<ref>{{Cite web|title=Include Tulu in Eighth Schedule: Fernandes|url=http://www.rediff.com/news/2003/feb/17tara.htm|access-date=2007-07-25|publisher=[[Rediff.com]]}}</ref><ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/articleshow/29664181.cms|access-date=2007-07-25|title=Blend past and present to benefit future|work=[[The Times of India]]}}</ref> કર્ણાટક રાજ્યમાં તેમને કિત્તુર ચેન્નમ્મા, કેલાડી ચેન્નમ્મા, ચેન્નાભૈરાદેવી, અને ઓનાકે ઓબવ્વા સાથે સૌથી મહત્વપૂર્ણ મહિલા યોદ્ધાઓ અને દેશભક્તો સાથે ઉજવવામાં આવે છે.<ref>[https://ellakavi.wordpress.com/2007/07/12/abbakka-rani-the-unsung-warrior-queen/ Freedom Fighter of the Coast, Rani Abbakka.]</ref>
== જીવન ==
 
== અંગત જીવન ==
ચોવટાઓ માતૃસત્તામાં માનતા ધરાવતા હતા અને દિગંબર જૈન પ્રથાઓ અનુસાર અબ્બક્કાના કાકા તિરૂમલ રાયે રાણી અબ્બક્કા ચોવટાની ઉલ્લાલનાં રાણી તરીકે નિમણૂક કરી. તેમના કાકાએ તેમનું લગ્ન મૅંગ્લોરના બંગ રાજા લક્ષ્મણપ્પા સાથે કર્યું જેથી પોર્ટુગીઝોને ચિંતામાં મૂકી શકાય. પણ તે વધારે લાંબો સમય ટક્યું નહીં અને અબ્બક્કા પાછા ઉલ્લાલ ફર્યાં.<ref>K. Sanjiva Prabhu (1977). ''Special Study Report on Bhuta Cult in South Kanara District''. Controller of Publications, 1977. pp.&nbsp;9–12. Retrieved 13 March 2015.</ref> છેવટે, અબ્બક્કાના પતિ પોર્ટુગીઝો સાથે મળી ગયા કે જેથી બદલો લઈ શકવામાં આવે.<ref>Ponvannan, Gayathri (31 January 2019). ''Unstoppable : 75 stories of trailblazing Indian women''. Hachette Book Publishing India Pvt Ltd. p.&nbsp;272. ISBN&nbsp;<bdi>9789388322003</bdi>.</ref>