સપ્ટેમ્બર ૧૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q2848 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૪૮ – ભારતના નાયબ વડા પ્રધાન [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ પટેલે]] ''ઓપરેશન પોલો'' અંતર્ગત ''હૈદરાબાદ રજવાડા''ને ભારતમાં ભેળવી દેવા સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો.
*
* ૧૯૯૩ – [[ઈઝરાયલ]]ના વડા પ્રધાન યિતઝાક રાબિન અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ યાસર અરાફાતે [[પેલેસ્ટાઇન]]ને મર્યાદિત સ્વાયત્તતા આપતી ''ઓસ્લો સમજૂતી'' પર હસ્તાક્ષર કર્યા.
* ૨૦૦૮ – દિલ્હીમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી ૩૦ લોકોના મોત, ૧૩૦ ઘાયલ થયા.
== જન્મ ==
* ૧૯૪૬ – [[રામાસ્વામી પરમેશ્વરન]], [[ભારતીય ભૂમિસેના]]ના [[પરમવીર ચક્ર]] વિજેતા સૈન્ય અધિકારી (અ. ૧૯૮૭)
*
== અવસાન ==
* ૧૯૨૯ – [[યતીન્દ્રનાથ દાસ]], ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૪)
*
== તહેવારો અને ઉજવણીઓ ==