રમેશ મ. શુક્લ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સન્દર્ભ
લીટી ૪:
રમેશ શુક્લનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૨૯ના રોજ [[સુરત]] ખાતે થયો હતો. તેમણે ૧૯૫૪માં [[ગુજરાત યુનિવર્સિટી]] ખાતેથી ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું, અને ત્યારબાદ ૧૯૭૮માં ગુજરાતીમાં અને ૧૯૮૯માં સંસ્કૃતમાં [[સૌરાષ્ટ્ર યુનિવર્સિટી]]માંથી પીએચ.ડી.ની ઉપાધીઓ મેળવી. તેમણે ૨૦૦૩માં [[વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત]] ખાતેથી ડૉક્ટર ઑવું લેટર્સ (સંશોધન)ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૫૪થી ૧૯૭૯ સુધી તેઓ વિવિધ કૉલેજોમાં (સર કે.પી. કૉલેજ ઑફ કૉમર્સ, સુરતમાં; લાલન કૉલેજ, ભુજમાં; શામળદાસ કૉલેજ, ભાવનગરમાં; એમ.પી.શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ) અધ્યાપક રહ્યા, અને ૧૯૮૦–૮૭ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાસાહિત્યના રીડર તરીકે સેવાઓ આપી. ૧૯૮૭–૯૦ દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સ્થાપિત એકેડેમિક સ્ટાફ કૉલેજના સ્થાપક નિયામક; ૧૯૯૧–૯૩ દરમિયાન તેઓ સાંઈ પ્રકાશન પ્રા. લિ., સુરતના જનરલ મેનેજર તરીકે રહ્યાં અને ૨૦૦૬થી તેઓ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના માનાર્હ નિયામક તરીકે જોડાયા હતા.<ref name="ઓઝા ૨૦૦૬">{{cite encyclopedia |last=ઓઝા |first=રમેશ |title=શુક્લ, રમેશચંદ્ર મહાશંકર |encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]] |editor-last=ઠાકર |editor-first=ધીરુભાઈ |editor-link=ધીરુભાઈ ઠાકર |volume=ખંડ ૨૧ (વૉ - ષ) |year= ૨૦૦૬ |location=અમદાવાદ |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૫૨૪–૫૨૫ |oclc=162213102}}</ref>
 
૫ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ તેમનુ અવસાન થયું હતું.<ref>{{cite magazine |title=રમેશ મ. શુક્લ|magazine=[[કુમાર માસિક|કુમાર]]|date=માર્ચ ૨૦૧૪|location=અમદાવાદ |publisher=કુમાર ટ્રસ્ટ|oclc=5107841|page=૫૫}}</ref>
 
==પ્રદાન==