નારાયણ હેમચંદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Infobox
લીટી ૧:
{{Infobox writer
| name = નારાયણ હેમચંદ્ર
| image = Narayan Hemchandra (cropped) 2.jpg
| caption = Narayan Hemchandra in the late 1890s.
| birth_name = નારાયણ હેમચંદ્ર દીવેચા
| birth_date = {{Birth year|1855}}
| birth_place =
| death_date = {{Death year and age|1904|1855}}
| death_place =
| nationality = Indian
| occupation = આત્મકથાકાર, અનુવાદક અને વિવચક
| notable_works = 'હું પોતે' (૧૯૦૦)
}}
'''નારાયણ હેમચંદ્ર દીવેચા''' (૧૮૫૫–૧૯૦૪) જેઓ '''નારાયણ હેમચંદ્ર''' તરીકે વધુ જાણીતા છે, એક ગુજરાતી લેખક, અનુવાદક અને કવિ હતાં. તેમના જીવનનો [[ગાંધીજી]] પર પ્રભાવ હતો. ગાંધીજી તેમને [[ઇંગ્લેન્ડ]]માં મળ્યા હતાં અને તેમને વિચિત્ર દેખાવ અને વિચિત્ર પોષાક ધારણ કરનાર તરીકે વર્ણવ્યા હતાં અને તેમના મતે તે અણગમતી શારીરિક ગંધ પણ ધરાવતા હતા, પણ તેઓને પોતાના દેખાવ, વસ્ત્રો કે નબળી અંગ્રેજીનો આદિનો કોઈ છોછ ન હતો. ગાંધીજીએ તેમના પુસ્તક [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]માં નારાયણ હેમચંદ્રની અન્ય સંસ્કૃતિનો અભ્યાસ અને ભાષા શીખવાના તેમના ઉત્સાહની વાત વર્ણવી છે.