ફેરફારોનો કોઇ સારાંશ નથી
Sushant savla (ચર્ચા | યોગદાન) (→સારાંશ) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
''વસંત વિજય'' ભારતીય પૌરાણિક મહાકાવ્ય ''[[મહાભારત|મહાભારતમાં]]'' [[પાંડવ|પાંચ પાંડવોના]] પિતા [[પાંડુ]]ના જીવન ખંડની એક ઘટનાને આવરે છે. <ref name="KMGeorge1997">{{Cite book|url=https://books.google.com/books?id=dXFOAAAAYAAJ|title=Masterpieces of Indian Literature|publisher=National Book Trust|year=1997|isbn=978-81-237-1978-8|editor-last=George|editor-first=K. M.|editor-link=K. M. George (writer)|volume=3|location=New Delhi|page=1694}}</ref> ''વસંત વિજય'' ''મહાભારતના'' ''આદિ પર્વ''ની એક ઘટનાને વિગતવાર વર્ણવે છે. <ref name="Shukla 1986">{{Cite book|title=Khaṇḍakāvya|last=Shukla|first=Jaydev|publisher=Chandramauli Prakashan|year=1986|series=Sahitya Swarup Paricaya Shrenni – 7|location=Ahmedabd|pages=46–52|language=gu|script-title=gu:ખંડકાવ્ય|oclc=15657273}}</ref>
પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની [[માદ્રી]] સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે. <ref name="KMGeorge1997"
''વસંત વિજયમાં'', કાંત શાસ્ત્રીય, છંદાસ શૈલીમાં નાટકીય રીતે ઘટનાનું વર્ણન કરે છે. વસંતનો વિજય વાસનાનો વિજય અને માનવ દુર્દશાના ભાગ્યનું પ્રતીક છે. <ref name="KMGeorge1997"
== પ્રતિભાવ ==
|