ખંડકાવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮:
 
==ઇતિહાસ==
ગુજરાતી સાહિત્યમાં કથાકાવ્યોની પરંપરા જૂની છે. પરંતુ કવિકાન્તે આ સાહિત્ય પ્રકારને નવો વળાંક આપ્યો. <ref name="SS">{{Cite web|title=Sahityasetu-ISSN:2249-2372|url=http://www.sahityasetu.co.in/issue15/nrshukla.php|access-date=2021-09-19|website=www.sahityasetu.co.in}}</ref>
કવિ કાન્તે સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યકલાના સુભગ સમન્વયરૂપે આ સાહિત્યપ્રકાર નિપજાવ્યો અને તે કૃતિઓ ‘ખંડકાવ્ય’નામે પ્રચલિત બન્યો. તેમણે લખેલા વૃત્તાંતકાવ્યો (‘[[વસંત વિજય]]’, ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’, ‘દેવયાની’)ને ખંડકાવ્યો તરીકે ઓળખાયા. <ref name=GVK/>
 
લીટી ૧૯:
 
==ઉદાહરણો==
સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ અને ‘ઋતુસંહાર’ ખંડકાવ્યના ઉદાહરણ છે.<ref>{{Cite web|titlename=Sahityasetu-ISSN:2249-2372|url=http:"SS"//www.sahityasetu.co.in/issue15/nrshukla.php|access-date=2021-09-19|website=www.sahityasetu.co.in}}</ref> ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યના ઉદાહરણો આ મુજબ છે:
 
===પૌરાણિક વિષય વસ્તુ===
લીટી ૩૯:
* ચક્રવાકમિથુન - કાન્ત
* સારસી - કલાપી
 
==સંપાદનો==
ઈ. સ. ૧૯૫૭માં ‘આપણાં ખંડકાવ્યો’- નામે [[ધીરુભાઈ ઠાકર]], [[ચીમનલાલ ત્રિવેદી|ચિમનલાલ ત્રિવેદી]] અને ચંદ્રશંકર ભટ્ટે ૨ પુરવણીઓમાં ૩૦ ખંડાકાવ્યો સંપાદિત કર્યા હતા. એ પછી ૧૯૮૫માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’-નામે [[ચિનુ મોદી]] અને [[સતીશ વ્યાસ|સતીશ વ્યાસે]] એક સંપાદ્ન બહાર પાડ્યું જેમાં એમણે ૧૪ શિષ્ટ, ૬ વિશિષ્ટ અને ૩ પરિશિષ્ટ એવા ત્રણ વિભાગમાં ખંડકાવ્યો સંપાદિત કર્યાં છે.
 
==સંદર્ભ==