ખંડકાવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Sushant savlaએ સભ્ય:Sushant savla/ખંડકાવ્યને ખંડકાવ્ય પર ખસેડ્યું: મુખ્ય નામ સ્થળમાં ખસેડ્યું
વધુ માહિતી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫:
 
==વ્યાખ્યા==
અનેક જાતના છંદો ધરાવતું પણ માત્ર એકજ પ્રંસંગનું વર્ણન કરતું , સામાન્ય કાવ્યથી જરા લાંબા કાવ્યને ખંડ કાવ્ય કહે છે. <ref name=BGO>{{Cite web|title=BhagavadGoMandal Online :: Detail of Search Result :: ભગવદ્રોમંડલ, ભગવદ્ગોમંદલ|url=http://www.bhagavadgomandalonline.com/detail.php?srch=2598&term=%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF|access-date=2021-09-19|website=www.bhagavadgomandalonline.com}}</ref>
વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં ખંડકાવ્યની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે ગુજરાતીમાં ડોલરરાય માંકડે પણ ખંડકાવ્યને રુદ્રટને અનુસરીને લઘુકાવ્ય – પ્રસંગકાવ્ય તરીકે ઓળખાવ્યું છે.<ref name=GVK/> અન્ય વ્યાખ્યા
 
==ઇતિહાસ==
Line ૧૬ ⟶ ૧૭:
==માળખું==
પ્રાયઃ ખંડકાવ્યનો આરંભ પાત્રની ઉક્તિથી કે પરિસ્થિતિ કે પ્રકૃતિના ચિત્રણથી થતો જોવા મળે છે. પાત્રના મનોમંથનમાં થતા બે વિરોધી ચિત્તવૃત્તિઓનું નિરૂપણ તેમાં જોવા મળે છે એમાં સંઘર્ષનું પ્રગટીકરણ થાય છે.
કાન્તનાં ખંડકાવ્યો ગુજરાતીમાં ખંડકાવ્યના ઉત્તમ માનદંડ તરીકે સ્થાપિત થયાં છે.<ref name=GVK/> લાંબા પ્રકૃતિ વર્ણનો, ઉપકથાઓ, પાત્રાલેખન વગેરેનો ખંડકાવ્યમાં અભાવ હોય છે. <ref name=BGO/>
 
==ઉદાહરણો==