હાઈડ્રોજન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:3A80:1EA0:12A4:0:20:E1DB:A401 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૧:
[[ચિત્ર:H-TableImage.svg|250px|thumb|[[આવર્ત કોષ્ટક]] માં હાઈડ્રોજન]]
[[ચિત્ર:Emissions Spectra.webm|thumb|238x238px|હાઇડ્રોજન સ્પેક્ટ્રમ પરીક્ષણ]]
'''હાઈડ્રોજન''' (અંગ્રેજી: Hydrogen, Krish ગુજરાતી: ઉદકજન) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]નો મહત્વનો [[વાયુ]] છે. આ વાયુ જલજન તરીકે પણ ક્યારેક ઓળખાય છે. હાઈડ્રોજનની આણ્વીક સંખ્યા ૧ છે. સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધનિહીન, અધાત્વીક, અત્યંત જ્વલનશીલ વાયુ છે. હાઈડ્રોજન સૌથી હલકો તથા [[બ્રહ્માંડ]]માં સૌથી વધુ મળી આવતો વાયુ છે. સામાન્ય કક્ષાના તારાઓ મોટાભાગે પ્લાઝમા રૂપમાં હાઈડ્રોજનના બનેલા હોય છે. તે ઈલેક્ટ્રોન દાતા છે. સરળતાથી ઈલેક્ટ્રોન ગુમાવી શકે છે. હેલોજન વાયુ (ફ્લોરિન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન જેવા વાયુ) સાથે હાઇડ્રોજન ''હાઇડ્રોજન બંધ'' બનાવે છે. હાઇડ્રોજનના સંયોજનમાં પાણીને ' સાર્વભૌમિક દ્રાવક' કહે છે.
 
હાઇડ્રોજનના શોધક હેન્રી કેવન્ડિશ હતા.