સપ્ટેમ્બર ૨૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q2892 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૫૭ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વફાદાર સૈનિકો દ્વારા [[દિલ્હી]] પર ફરીથી કબજો મેળવીને [[૧૮૫૭ની ભારતીય ક્રાંતિ]]ને સમાપ્ત કરવામાં આવી.
*
* ૧૯૪૬ – પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો.
* ૧૯૭૭ – [[વિયેતનામ]] [[સંયુક્ત રાષ્ટ્રસંઘ|સંયુક્ત રાષ્ટ્રસંઘ]]માં દાખલ થયું.
* ૧૯૯૦ – દક્ષિણ [[ઈસ્ટોનિયા]]એ જ્યોર્જિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
 
== જન્મ ==
* ૧૯૦૯ – [[ગુલાબદાસ બ્રોકર]], ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક (અ. ૨૦૦૬)
*
* ૧૯૧૧ – પં. શ્રીરામ આચાર્ય, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક.
* ૧૯૩૪ – રાજિન્દર પુરી, ભારતીય કાર્ટૂનિસ્ટ, પત્રકાર અને કાર્યકર્તા (અ. ૨૦૧૫)
* ૧૯૪૬ – માર્કન્ડેય કાત્જુ, ભારતીય વકીલ અને ન્યાયાધીશ
* ૧૯૪૯ – [[મહેશ ભટ્ટ]], ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક
 
== અવસાન ==
* ૧૯૪૨ – [[કનકલતા બરુઆ]], ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૨૪)
*
* ૧૯૫૪ – [[રમણલાલ દેસાઈ]], ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ (જ. ૧૮૯૨)
* ૨૦૦૮ – [[પ્રભા ખેતાન]], ભારતીય નવલકથાકાર, કવિ, ઉદ્યોગ સાહસિક અને નારીવાદી (જ. ૧૯૪૨)
* ૨૦૧૫ – જગમોહન દાલમિયા, ભારતીય ઉદ્યોગપતિ (જ. ૧૯૪૦)
== તહેવારો અને ઉજવણીઓ ==
*
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/september/20/ બી.બી.સી.(BBC): આજનો દિવસ]