બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.228.147.221 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬:
 
== પરિવાર ==
માતા [[સરસ્વતિ]] કે જે વિદ્યાની દેવી છે, તે બ્રહ્માની પત્નિપુત્રી છે. બ્રહ્માએ પૃથ્વી ઉપર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ અને પક્ષી વિગેરે બનાવ્યા પછી, મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે, માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ પડ્યું (મનથી જન્મેલો). બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ [[પુરાણ|પુરાણો]] અનુસાર, આપણે સહુ, આ મનુનાં સંતાનો છીએ, માટે મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિ નીચે મુજબ વર્ણવી શકાય,
 
:::::'''મનુ:+ય/જ (મનુ જાયા-મનુ દ્વારા જન્મેલા) = મનુષ્ય'''