ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૬:
== સેકન્ડ વેવ ==
રાજ્યમાં ૨૦૨૧ના એપ્રિલ-મે મહિના દરમિયાન કોરોનાના રોગચાળાની તીવ્રતા ફરીથી વધી હતી જેને ''સેકન્ડ વેવ'' કે ''બીજી લહેર'' કહેવામાં આવે છે. તેની ટોચના સમયે ગુજરાતમાં ૧૪,૫૦૦ કેસો દૈનિક નોંધાયા હતા.<ref>{{Cite web|date=2021-05-16|title=Gujarat has achieved peak in second wave, Covid cases going down gradually: CM|url=https://indianexpress.com/article/cities/rajkot/gujarat-has-achieved-peak-in-second-wave-covid-cases-going-down-gradually-cm-7317781/|access-date=2021-10-02|website=The Indian Express|language=en}}</ref> અમદાવાદમાં પહેલી વેવની ટોચ કરતાં ૧૬ ગણો વધારો જોવા મળ્યો હતો.<ref>{{Cite web|last=Jun 22|first=Parth Shastri / TNN / Updated:|last2=2021|last3=Ist|first3=11:17|title=Second wave peak was 16-fold rise in Ahmedabad {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/second-wave-peak-was-16x-in-city/articleshow/83730426.cms|access-date=2021-10-02|website=The Times of India|language=en}}</ref>
 
કોરોનાની બીજી લહેર દરમિયાન યુવાનોના મોતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.<ref>https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/death-by-corona-in-gujarat-in-the-second-wave-in-gujarat-4000-patients-died-in-one-128595816.html</ref> ગુજરાતી સમાચાર ''દિવ્ય ભાસ્કર'' અનુસાર રાજ્ય સરકારે ગુજરાતમાં બીજી લહેર વખતે થયેલાં મૃત્યુઆંકને છુપાવ્યો હતો.<ref name=":2">{{Cite web|last=Staff|first=Scroll|title=Gujarat is undercounting Covid-19 deaths, shows ‘Divya Bhaskar’ report|url=https://scroll.in/latest/994906/gujarat-is-undercounting-covid-19-deaths-shows-divya-bhaskar-report|access-date=2021-10-02|website=Scroll.in|language=en-US}}</ref> અહેવાલ મુજબ રાજ્યમાં ૧.૨૩ લાખ મૃત્યુ પ્રમાણપત્ર જારી થયાં હતાં પણ આધિકારીક આંક માત્ર ૪,૨૧૮ જ હતો.<ref name=":2" />
 
== ઉપચાર ==