વંદો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
'''વંદો''' એ [[જંતુ વર્ગ]]નું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોઈ ઘર, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે. પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ ભૂરા રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. સિર મેં એક જોડ઼ી [[સંયુક્ત નેત્ર]] પાયા જાતા હૈ એવં એક જોડ઼ી સંવેદી શ્રૃંગિકાએઁ (એન્ટિના) નિકલી રહતી હૈ જો ભોજન ઢૂઁઢ઼ને મેં સહાયક હોતી હૈં૤ વક્ષ સે દો જોડ઼ા પંખ ઔર તીન જોડ઼ી સંધિયુક્ત ટાઁગેં લગી રહતી હૈં જો ઇસકે પ્રચલન અંગોં કા કાર્ય કરતે હૈં૤<ref>{{cite book |last=યાદવ, નારાયણ |first=રામનન્દન, વિજય |title= અભિનવ જીવન વિજ્ઞાન |year=માર્ચ ૨૦૦૩ |publisher=નિર્મલ પ્રકાશન |location=કોલકાતા |id= |page=૧૧૩ |accessday= ૨૯|accessmonth= નવંબર|accessyear= ૨૦૦૯}}</ref> શરીર મેં શ્વસન રંધ્ર પાયે જાતે હૈં૤ વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. [[ગરોળી]] તથા મોટા મોટા [[મંકોડો|મકડ઼િયાઁ]] વંદાના શત્રુઓ છે.
 
 
== સંદર્ભો ==
{{reflist}}
 
[[શ્રેણી:જંતુ]]
"https://gu.wikipedia.org/wiki/વંદો" થી મેળવેલ