રતન માર્શલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox Writer
| name = રતન માર્શલ
| image =
| caption =
| birth_name = રતન રૂસ્તમ માર્શલ
| birth_date = ૧૪ ઑક્ટોબર ૧૯૧૧
| birth_place = [[ભરૂચ]], ગુજરાત
| death_date = ૧૬ જાન્યુઆરી ૨૦૧૧
| death_place = [[અમદાવાદ]], ગુજરાત
| occupation =
| nationality = ભારતીય
| pseudonym =
| period =
| genre =
| subject =
| movement =
| notableworks = ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ પર પ્રથમ પી.એચ.ડી.
| awards = [[નર્મદ સુવર્ણ ચંદ્રક]]
| influenced =
| signature =
}}
 
'''રતન રૂસ્તમ માર્શલ'' (૧૪ ઑક્ટોબર ૧૯૧૧ - ૧૬ જાન્યુઆરી ૨૦૧૧<ref name="PK">{{Cite web|last=arZan|title=Dr. Ratan Marshall Passes Away|url=https://parsikhabar.net/individuals/dr-ratan-marshall-passes-away/2859/|access-date=2021-10-03|website=Parsi Khabar|language=en-US}}</ref>) ગુજરાતી પત્રકાર હતા. તેમણે ગુજરાતી પત્રકારીત્વ વિષય પર સૌ પ્રથમ વખત મહાનિબંધ લખી પી.એચ. ડી. કર્યું હતું. તેમનું સંશોધન પુસ્ત્ક સ્વરૂપે પ્રગટ થયું હતું તેને આજે ગુજરાતી પત્રકરત્વનો મૂળ સંદર્ભ ગ્રંથ માનવામાં આવે છે.<ref name="DNA">{{Cite web|last=Correspondent|first=dna|date=2011-01-17|title=Ratan Marshal, doyen of Gujarati journalism, dies|url=https://www.dnaindia.com/india/report-ratan-marshal-doyen-of-gujarati-journalism-dies-1495599|access-date=2021-10-03|website=DNA India|language=en}}</ref>
 
==જીવન==
તેમનો જન્મ ૧૪ ઑક્ટોબર ૧૯૧૧ ના દિવસે ભરૂચમાં <ref name="DB">{{Cite web|date=2012-10-14|title=ગુજરાતી પત્રકારત્વના પ્રથમ Ph.D ડૉ. માર્શલનું નિધન|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-veteran-gujarati-journalist-dr-ratan-rustam-marshal-passed-away-1760204.html|access-date=2021-10-03|website=Site Title|language=gu}}</ref> થયો હતો. <ref>{{Cite web|last=binitmodi|first=Author|date=2012-10-14|title=ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે|url=https://binitmodi.wordpress.com/2012/10/14/%e0%aa%a1%e0%ab%89-%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%9a/|access-date=2021-10-03|website=Site Title|language=en}}</ref> તેમના પત્નીનું નામ ફ્રેની હતું તેઓ એક ડોક્ટર હતા. <ref name="PK"/>
 
તેમણે ૭૦ વર્ષો સુધી સુરત પારસી પંચાયતમાં વિવિધ પદો પર કાર્ય કર્યું. જીવનનો છેલ્લો ભાગ તેમણે પોતાના પુત્ર રુસ્તમ સાથે અમદાવાદમાં વીતાવ્યો.<ref name="DNA"/> તેમણે ૭૦ના દાયકામાં પુત્ર રૂસ્તમ સાથે એલએલબી પણ કર્યું હતું.<ref name="DB"/>૧૬ જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે ૧૦૦ વર્ષની વયે તેમનું અવસાન થયું. <ref name="TOI">{{Cite web|last=Jan 17|first=TNN /|last2=2011|last3=Ist|first3=06:12|title=Parsi scholar Ratan Marshal passes away {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/parsi-scholar-ratan-marshal-passes-away/articleshow/7301491.cms|access-date=2021-10-03|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite web|date=2011-01-18|title=Ratan Marshal|url=https://zoroastrians.net/2011/01/18/ratan-marshal/|access-date=2021-10-03|website=Zoroastrians.net|language=en-US}}</ref>
 
 
થયો હતો. <ref>{{Cite web|last=binitmodi|first=Author|date=2012-10-14|title=ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે|url=https://binitmodi.wordpress.com/2012/10/14/%e0%aa%a1%e0%ab%89-%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%9a/|access-date=2021-10-03|website=Site Title|language=en}}</ref> તેમના પત્નીનું નામ ફ્રેની હતું તેઓ એક ડોક્ટર હતા. <ref name="PK"/>
 
તેમણે ૭૦ વર્ષો સુધી સુરત પારસી પંચાયતમાં વિવિધ પદો પર કાર્ય કર્યું. જીવનનો છેલ્લો ભાગ તેમણે પોતાના પુત્ર રુસ્તમ સાથે અમદાવાદમાં વીતાવ્યો.<ref name="DNA"/> ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે ૧૦૦ વર્ષની વયે તેમનું અવસાન થયું. <ref name="TOI">{{Cite web|last=Jan 17|first=TNN /|last2=2011|last3=Ist|first3=06:12|title=Parsi scholar Ratan Marshal passes away {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/parsi-scholar-ratan-marshal-passes-away/articleshow/7301491.cms|access-date=2021-10-03|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite web|date=2011-01-18|title=Ratan Marshal|url=https://zoroastrians.net/2011/01/18/ratan-marshal/|access-date=2021-10-03|website=Zoroastrians.net|language=en-US}}</ref>
 
==લેખન==
તેમની ટૂંકી વાર્તાઓ પારસી સંસારી પ્રેમ કથાઓ નામે પ્રસિદ્ધ થઈ હતી. તેમણે કથા રતન નામે આત્મકથા પણ લખી છે. <ref name="DNA"/><ref name="PK"/> તેમણે ૧૯૫૦માં ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ એ વિષય પર મહાનિબંધ લખ્યો. <ref name="PK"/> <ref name="TOI"/> પી.એચ.ડી.નો મહા નિબંધ અંગ્રેજીમાં લખવો ફરજીયાત હતો પણ તેઓ ગુજરાતી ભાષાની અમુખ ખાસિયતો ઉમેરવા માગતા હોવાથી તેમને ગુજરાતી ભાષા વાપરવાની છૂટ મળી હતી. <ref name="DNA"/> અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમા અનુવાદિત નાટક "કૂતરાની પૂંછડી વાંકી"માં " બિચારો બરજોર"નું પાત્ર ભજવ્યું હતું. <ref name="DNA"/>
==ટૂંકી વાર્તાઓ==
તેમની ટૂંકી વાર્તાઓ પારસી સંસારી પ્રેમ કથાઓ નામે પ્રસિદ્ધ થઈ હતી. તેમણે કથા રતન નામે આત્મકથા પણ લખી છે. <ref name="DNA"/><ref name="PK"/>
===સંશોધન===
તેમણે ૧૯૫૦માં ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ એ વિષય પર મહાનિબંધ લખ્યો. <ref name="PK"/> <ref name="TOI"/> પી.એચ.ડી.નો મહા નિબંધ અંગ્રેજીમાં લખવો ફરજીયાત હતો પણ તેઓ ગુજરાતી ભાષાની અમુખ ખાસિયતો ઉમેરવા માગતા હોવાથી તેમને ગુજરાતી ભાષા વાપરવાની છૂટ મળી હતી. <ref name="DNA"/>
==અન્ય==
અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમા અનુવાદિત નાટક "કૂતરાની પૂંછડી વાંકી"માં " બિચારો બરજોર"નું પાત્ર ભજવ્યું હતું. <ref name="DNA"/>
 
 
==સન્માન==
તેમને ૧૯૯૯માં તેમના અત્મ કથાનક માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય પરિષદે તેમનું સન્માન કર્યું હતું. <ref name="DNA"/>૨૦૦૨માં દક્ષિણ ગુજરાત યુનિ.એ તેમને ડીલીટ (ડોક્ટર ઓફ લેટર્સ)ની પદવી આપી હતી. <ref name="DB"/>