રતન માર્શલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
લીટી ૨૧:
}}
 
'''રતન રૂસ્તમ માર્શલ''' (૧૪ ઑક્ટોબર ૧૯૧૧ - ૧૬ જાન્યુઆરી ૨૦૧૧<ref name="PK">{{Cite web|last=arZan|title=Dr. Ratan Marshall Passes Away|url=https://parsikhabar.net/individuals/dr-ratan-marshall-passes-away/2859/|access-date=2021-10-03|website=Parsi Khabar|language=en-US}}</ref>) ગુજરાતીએ એક પારસી સમાજસેવક અને પત્રકારસાહિત્યકાર હતા. તેમણે ગુજરાતી પત્રકારીત્વ વિષય પર સૌ પ્રથમ વખત મહાનિબંધ લખી પી.એચ. ડી. કર્યું હતું. તેમનું સંશોધન પુસ્ત્ક સ્વરૂપે પ્રગટ થયું હતું તેને આજે ગુજરાતી પત્રકરત્વનો મૂળ સંદર્ભ ગ્રંથ માનવામાં આવે છે.<ref name="DNA">{{Cite web|last=Correspondent|first=dna|date=2011-01-17|title=Ratan Marshal, doyen of Gujarati journalism, dies|url=https://www.dnaindia.com/india/report-ratan-marshal-doyen-of-gujarati-journalism-dies-1495599|access-date=2021-10-03|website=DNA India|language=en}}</ref> તેમને ૧૯૯૯માં તેમના આત્મકથાનક માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો હતો.
 
==જીવન==
તેમનો જન્મ ૧૪ ઑક્ટોબર ૧૯૧૧ ના દિવસે ભરૂચમાં[[ભરૂચ]]<nowiki/>માં <ref name="DB">{{Cite web|date=2012-10-14|title=ગુજરાતી પત્રકારત્વના પ્રથમ Ph.D ડૉ. માર્શલનું નિધન|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-veteran-gujarati-journalist-dr-ratan-rustam-marshal-passed-away-1760204.html|access-date=2021-10-03|website=Site Title|language=gu}}</ref> થયો હતો. <ref>{{Cite web|last=binitmodi|first=Author|date=2012-10-14|title=ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે|url=https://binitmodi.wordpress.com/2012/10/14/%e0%aa%a1%e0%ab%89-%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%9a/|access-date=2021-10-03|website=Site Title|language=en}}</ref> તેમના પત્નીનું નામ ફ્રેની હતું તેઓ એક ડોક્ટર હતા. <ref name="PK"/> તેમણે ૭૦ વર્ષો સુધી સુરત પારસી પંચાયતમાં વિવિધ પદો પર કાર્ય કર્યું. જીવનનો છેલ્લો ભાગ તેમણે પોતાના પુત્ર રુસ્તમ સાથે [[અમદાવાદ]]<nowiki/>માં વીતાવ્યો.<ref name="DNA" /> તેમણે ૭૦ના દાયકામાં પુત્ર રૂસ્તમ સાથે એલએલબી પણ કર્યું હતું.<ref name="DB" />૧૬ જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે ૧૦૦ વર્ષની વયે તેમનું અવસાન થયું. <ref name="TOI">{{Cite web|last=Jan 17|first=TNN /|last2=2011|last3=Ist|first3=06:12|title=Parsi scholar Ratan Marshal passes away {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/parsi-scholar-ratan-marshal-passes-away/articleshow/7301491.cms|access-date=2021-10-03|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite web|date=2011-01-18|title=Ratan Marshal|url=https://zoroastrians.net/2011/01/18/ratan-marshal/|access-date=2021-10-03|website=Zoroastrians.net|language=en-US}}</ref>
 
તેમણે ૭૦ વર્ષો સુધી સુરત પારસી પંચાયતમાં વિવિધ પદો પર કાર્ય કર્યું. જીવનનો છેલ્લો ભાગ તેમણે પોતાના પુત્ર રુસ્તમ સાથે અમદાવાદમાં વીતાવ્યો.<ref name="DNA"/> તેમણે ૭૦ના દાયકામાં પુત્ર રૂસ્તમ સાથે એલએલબી પણ કર્યું હતું.<ref name="DB"/>૧૬ જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે ૧૦૦ વર્ષની વયે તેમનું અવસાન થયું. <ref name="TOI">{{Cite web|last=Jan 17|first=TNN /|last2=2011|last3=Ist|first3=06:12|title=Parsi scholar Ratan Marshal passes away {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/parsi-scholar-ratan-marshal-passes-away/articleshow/7301491.cms|access-date=2021-10-03|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite web|date=2011-01-18|title=Ratan Marshal|url=https://zoroastrians.net/2011/01/18/ratan-marshal/|access-date=2021-10-03|website=Zoroastrians.net|language=en-US}}</ref>
 
==લેખન==
તેમની ટૂંકી વાર્તાઓ ''પારસી સંસારી પ્રેમ કથાઓપ્રેમકથાઓ'' નામે પ્રસિદ્ધ થઈ હતી. તેમણે કથા રતન''કથારતન'' નામે આત્મકથા પણ લખી છે. <ref name="DNA"/><ref name="PK"/> તેમણે ૧૯૫૦માં ''ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ'' એ વિષય પર મહાનિબંધ લખ્યો. <ref name="PK"/> <ref name="TOI"/> પી.એચ.ડી.નો મહા નિબંધ અંગ્રેજીમાં લખવો ફરજીયાત હતો પણ તેઓ ગુજરાતી ભાષાની અમુખ ખાસિયતો ઉમેરવા માગતા હોવાથી તેમને ગુજરાતી ભાષા વાપરવાની છૂટ મળી હતી. <ref name="DNA"/> અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમા અનુવાદિત નાટક "કૂતરાની પૂંછડી વાંકી"માં " બિચારો બરજોર"નું પાત્ર ભજવ્યું હતું. <ref name="DNA"/>
 
==સન્માન==
તેમને ૧૯૯૯માં તેમના અત્મ કથાનકઆત્મકથાનક માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો હતો. [[ગુજરાતી સાહિત્ય પરિષદ|ગુજરાત સાહિત્ય પરિષદે]] તેમનું સન્માન કર્યું હતું. <ref name="DNA"/>૨૦૦૨માં દક્ષિણ ગુજરાત યુનિ.એવિશ્વવિદ્યાલયે તેમને ડીલીટડી.લીટ. (ડોક્ટર ઓફ લેટર્સલીટરેચર)ની પદવી આપી હતી. <ref name="DB"/>
 
==સંદર્ભ==