ઓક્ટોબર ૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 144 interwiki links, now provided by Wikidata on d:q2929 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૨૪ – [[મેક્સિકો]] નવું બંધારણ અપનાવી સંઘીય પ્રજાસત્તાક બન્યું.
*
* ૧૯૫૭ – સ્પુટનિક ૧ પૃથ્વીની પરિક્રમા કરનારો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ બન્યો.
* ૧૯૫૮ – [[ફ્રાન્સ]]નું વર્તમાન બંધારણ અમલમાં આવ્યું છે.
* ૨૦૦૬ – વિકિલિક્સ શરૂ કરવામાં આવ્યું.
== જન્મ ==
* ૧૮૫૭ – [[શ્યામજી કૃષ્ણ વર્મા]], ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર (અ. ૧૯૩૦)
*
* ૧૮૮૪ – [[રામચંદ્ર શુક્લા]], ભારતીય ઇતિહાસકાર અને લેખક (અ. ૧૯૪૧)
* ૧૯૮૦ – [[શ્વેતા તિવારી]], ભારતીય ફિલ્મ અને ટૅલિવિઝન અભિનેત્રી
* ૧૯૯૭ – [[ઋષભ પંત]], ભારતીય ક્રિકેટર
 
== અવસાન ==
* ૧૬૬૯ – [[રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન]], ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી (જ. ૧૬૦૬)
*
* ૧૯૭૯ – [[નટવરસિંહજી ભાવસિંહજી]], જેઠવા રાજવંશના પોરબંદરના છેલ્લા મહારાજા (જ. ૧૯૦૧)
* ૧૯૮૬ – [[સરલા દેવી]], ભારતીય સ્વતંત્રતા કાર્યકર, નારીવાદી, સામાજિક કાર્યકર, રાજકારણી અને લેખક (જ. ૧૯૦૪)
* ૨૦૧૧ – [[ભૂપત વડોદરિયા]], ગુજરાતી લેખક અને પત્રકાર (જ. ૧૯૨૯)
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[વિશ્વ પ્રાણી દિવસ]] ([[:en:World Animal Day|World Animal Day]])
*
* [[વિશ્વ અવકાશ સપ્તાહ]] ([[:en:World Space Week|World Space Week]])
== બાહ્ય કડીઓ ==