ઓક્ટોબર ૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૪:
* ૧૮૨૪ – [[મેક્સિકો]] નવું બંધારણ અપનાવી સંઘીય પ્રજાસત્તાક બન્યું.
* ૧૯૫૭ – સ્પુટનિક ૧ પૃથ્વીની પરિક્રમા કરનારો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ બન્યો.
* ૧૯૫૮ – [[ફ્રાન્સ]]નું વર્તમાન બંધારણ અમલમાં આવ્યું છે.
* ૨૦૦૬ – વિકિલિક્સ શરૂ કરવામાં આવ્યું.
 
== જન્મ ==
* ૧૮૫૭ – [[શ્યામજી કૃષ્ણ વર્મા]], ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર (અ. ૧૯૩૦)