અરવિંદ ત્રિવેદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અવસાનની નોંધ
No edit summary
લીટી ૨૭:
'''અરવિંદ ત્રિવેદી''' (૧૯૩૮-૨૦૨૧) [[ગુજરાતી]] ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને [[હિન્દી]] ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઈ [[ઉપેન્દ્ર ત્રિવેદી]] સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં [[રાવણ|લંકાપતિ રાવણ, લંકેશ]]નાં પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે 'વિક્રમ અને વેતાળ' ધારાવાહિકમાં પણ અભિનય કરેલો.
 
૧૯૯૧માં તેઓ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]] જિલ્લામાંથી લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં. ૨૦૦૨માં તેઓને ભારતીયભારતના સેન્સરકેન્દ્રિય ફિલ્મ પ્રમાણન બોર્ડના કાર્યકારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતાહતાં, જ્યાં તેમણે વર્ષ ૨૦૦૩ સુધી સેવા આપી હતી.<ref>{{Cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2002-07-22/news-interviews/27301604_1_vijay-anand-cbfc-chairman-film-certification |title=Trivedi takes over as acting chairman of Censor Board |access-date=2015-02-23 |archive-date=2012-09-10 |archive-url=https://web.archive.org/web/20120910202602/http://articles.timesofindia.indiatimes.com/2002-07-22/news-interviews/27301604_1_vijay-anand-cbfc-chairman-film-certification |url-status=dead }}</ref>
 
તેમનો જન્મ [[નવેમ્બર ૮|૮ નવેમ્બર]] ૧૯૩૮ના દિવસે [[મધ્ય પ્રદેશ]]નાં [[ઈંદોર]] શહેરમાં થયો હતો. ૮૨ વર્ષની જૈફ વયે [[ઓક્ટોબર ૫|૫ ઓક્ટોબર]] ૨૦૨૧ની મોડી રાત્રે મુંબઇમાં તેમનું નિધન થયું હતું.<ref>{{Cite news|url=https://www.vtvgujarati.com/news-details/gujarati-actor-arvind-trivedi-passes-away-at-82|title=જાણીતા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન, રાવણના પાત્રથી મળી હતી લોકપ્રિયતા|last=TEAM VTV|first=|date=૦૬ ઓક્ટોબર ૨૦૨૧|work=www.vtvgujarati.com|language=gu|access-date=૦૬ ઓક્ટોબર ૨૦૨૧|via=}}</ref>