ભરત દવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
img
લીટી ૩૯:
 
==સન્માન==
[[File:27 June 2018 Bharat Dave (Natak) Saraswat Award.jpg|thumb|[[ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર]] સ્વિકારી રહેલા ભરત દવે, [[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]], જુલાઈ ૨૦૧૮]]
ઈસરો તરફથી પાણી બચાવો નામની એકવીસ સેકંડની વીડિયો સ્પોટ તેમણે બનાવી હતી એ માટે તેમને કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી ફિલ્મ ફેસ્ટિવલમાં દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. <ref>{{Cite web|title=મોટી ખોટ/ ગુજરાતના જાણીતા નાટ્યકાર અને લેખક ભરત દવેનું નિધન, કલાસંસ્કૃતિ ક્ષેત્રે આપેલું યોગદાન અતિમૂલ્યવાન - GSTV|url=https://www.gstv.in/gujarati-famous-theatre-artist-bharat-dave-no-more-gujarati-news/|access-date=2021-10-07|language=en-US}}</ref> [[કુમાર માસિક|કુમાર સામાયિક]]માં છપાતી લેખમાળા ચળવળ પર નાટક નિર્માણ કરવા બદ્દલ તેમને ૨૦૧૬નો [[કુમાર સુવર્ણ ચંદ્રક|કુમાર સુવર્ણચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો હતો. [[ગુજરાતી સાહિત્ય પરિષદ|ગુજરાતી સાહિત્ય પરિષદે]] નાટ્યકલા પરના તેમના બે પુસ્તકોને પારિતોષિકો આપ્યા હતા. <ref name="GSTV"/> તેમને ૧૯૮૯-૧૯૯૧નો ''ક્રિટિક્સ સંધાન ઍવૉર્ડ'' મળ્યો હતો. તેમને ૧૯૯૧માં ગુજરાત રાજ્યનો ‘ગૌરવ પુરસ્કાર’ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૧૬માં તેમની કૃતિ વાસ્તવવાદી નાટક માટે તેમને [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] આપવામાં આવ્યો હતો. <ref name="GVK"/>