બહાદુરભાઈ વાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૪:
૧૯૮૨માં તેમને આંખોમાં ઝામરની<ref name="GPP"/> અનુવાંશીક સમસ્યા નિર્માણ થઈ અને તબીબોએ તેમને ચિત્રકળા છોડવાની સલાહ આપી હતી. ૧૯૮૪-૮૫માં તેમણે ‘પ્રયાગરાજ તીર્થસંમેલન’ માટે પાંડુરંગ શાસ્ત્રીના ચિત્રો દોર્યાં. આગળ જતાં આંખની તકલીફ વધતા તેમણે શસ્ત્રક્રિયા કરાવી હતી પણ તેથી એકજ આંખમાં માત્ર પાંચ-દસ ટકા દ્રષ્ટિ આવી હતી. આથી તેમણે ચિત્રકલાને વિરામ આપી લેખન કાર્ય હાથમાં લીધું.<ref name="GSP"/>
 
==લેખન==''
મોદીનું બિલ'' નામની તેમની પહેલી ટૂંકી વાર્તા મે ૧૯૬૩માં ''ચાંદની'' નામના સામાયિકમાં છપાઈ હતી. <ref name="GSI"/> ૧૯૬૫ પછી તેઓ ચિત્રકલા તરફ વળ્યા હતા ને ફરી ૧૯૮૬માં [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના અમરેલી જ્ઞાનસત્રમાં કોઈએ બહાદુરભાઈના અંધાપા વિશે ટકોર કરી હતી કે"તે તો હવે આંધળા થઇ ગયા, તે શું લખી શકવાના?"<ref name="GPP"/> જે સહન ન થતા ટકોરના પ્રત્યુત્તરમાં ૧૯૮૭માં હૉસ્પિટલમાં જ દૃષ્ટિવિહીન અવસ્થામાં તેમણે કાગળ પર ફૂટપટ્ટીથી માપ લઈને સંખ્યાબંધ વાર્તાઓ લખી હતી. <ref name="GSP"/>