પાયથાગોરસનું પ્રમેય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બહુ બોલ્ડ.
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
લીટી ૧:
 
[[ચિત્ર:Pythagorean.svg|thumb|260x260px|'''પાયથાગોરસનું પ્રમેય'''<br />a અને b પાયાવાળા ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો કર્ણ (c) વાળા ચોરસના ક્ષેત્રફળ જેટલો છે.]]
[[ગણિત|ગણિતમાં]], '''પાયથાગોરસનો પ્રમેય''' [[યુક્લિડિયન ભૂમિતિ|યુક્લિડીયન ભૂમિતિ]]<nowiki/>માં [[જમણો ત્રિકોણ|કાટકોણ ત્રિકોણ]]<nowiki/>ની ત્રણે બાજુઓ વચ્ચેનો એક પાયાનો સંબંધ છે. તે મુજબ જે ચોરસની બાજુ કર્ણ હોય ([[જમણું કોણ|કાટ ખૂણાની]] વિરુદ્ધ બાજુ), તેનું ક્ષેત્રફળ અન્ય બે બાજુઓ પર આધાર વાળા ચોરસના ક્ષેત્રફળોના સરવાળા સમાન છે. આ પ્રમેય a'','' b અને c બાજુઓની લંબાઈ ધરાવતા સમીકરણ તરીકે લખી શકાય જેને ઘણી વખત "પાયથાગોરસનું સમીકરણ" કહેવાય છે: <ref name="Sally0">{{Cite book|title=Roots to research: a vertical development of mathematical problems|last=Judith D. Sally|last2=Paul Sally|publisher=American Mathematical Society Bookstore|year=2007|isbn=978-0-8218-4403-8|page=63|chapter=Chapter 3: Pythagorean triples|chapter-url=https://books.google.com/books?id=nHxBw-WlECUC&pg=PA63}}</ref>
 
: <math>a^2 + b^2 = c^2 ,</math>