માર્કંડ ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
જન્મ તારીખ સુધારી
લીટી ૬:
|alt =
|birth_name = માર્કંડ જશભાઇ ભટ્ટ
|birth_date = ૨ ઑક્ટોબર ૧૯૨૯
|birth_date = ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯<ref>''New York State, Passenger and Crew Lists, 1917-1966''; Markand Bhatt, born Baroda, India. BOAC flight London to New York.</ref>
|birth_place = [[વડોદરા]], [[ગુજરાત]], ભારત
|death_date = ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ (ઉંમર ૮૭)
લીટી ૧૭:
 
== જીવન ==
માર્કંડ ભટ્ટનો જન્મ ૧૯૨૯માં૨ ઑક્ટોબર ૧૯૨૯ના રોજ [[વડોદરા]]માં થયો હતો.<ref name="SNA">{{cite webencyclopedia | last=ચંપકલાલ|first=મહેશ|title=Markandભટ્ટ, Jashbhaiમાર્કંડ Bhattજશભાઈ|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]| websiteyear=Welcome to Sangeet Natak|publisher=ગુજરાત Akademiવિશ્વકોશ ટ્રસ્ટ| urllocation=http://sangeetnatak.gov.in/sna/sna-awards2008/markand-jashbhai-bhatt.htm અમદાવાદ|archive-url=https://web.archivegujarativishwakosh.org/web/20160105145701/http://sangeetnatak.gov.in/sna/snaભટ્ટ-awards2008માર્કંડ-જશભાઈ/markand-jashbhai-bhatt.htm|archive-date=૫ જાન્યુઆરી ૨૦૧૬| access-date=૧૦ ફેબ્રુઆરીઑક્ટોબર ૨૦૧૬૨૦૨૧}}</ref><ref name="NetIndian 2016">{{cite web | title=Renowned Gujarati stage actor, director Markand Bhatt passes away | website=NetIndian | date=૫ ફેબ્રુઆરી ૨૦૧૬ | url=http://netindian.in/news/2016/02/05/00036745/renowned-gujarati-stage-actor-director-markand-bhatt-passes-away | access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref> દસ વર્ષની વયે તેમણે સ્થાનિક નાટ્ય મંડળીમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી.૧૯૫૮માં તેમણે વડોદરાના જ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી નાટ્ય વિદ્યામાં અનુસ્નાતકની પદવી મેળવી.<ref name="GSA2016">{{cite web | title=તખ્તાના તાજ, નાટયગુરૃ પ્રો.માર્કંડ ભટ્ટનું ૮૭ વર્ષની ઉંમરે અવસાન | website=www.gujaratsamachar.com | date= ૫ ફેબ્રુઆરી ૨૦૧૬|archive-url= https://web.archive.org/web/20160207004651/http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-markand-bhatt-died-at-age-87|url=http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-markand-bhatt-died-at-age-87 |archive-date=૭ ફેબ્રુઆરી ૨૦૧૬ | access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref><ref name="Inx2016">{{cite web | title=Sangeet Natak Akademi Awardee Markand Bhatt passes away | website=The Indian Express | date=૫ ફેબ્રુઆરી ૨૦૧૬ | url=http://indianexpress.com/article/india/india-news-india/sangeet-natak-akademi-awardee-markand-bhatt-passes-away/ | access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
બે વર્ષ સુધી તેમણે સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી, રાજકોટના નાટ્ય વિભાગના અધ્યક્ષ સુધી કાર્ય કર્યું. તેમણે ૧૯૬૯ થી ૧૯૮૯ સુધી નાટ્ય કળા વિભાગના અધ્યક્ષ અને ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ૧૯૯૨ થી ૧૯૯૫ દરમિયાન ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન રહ્યા હતા.<ref name="SNA">{{cite web | title=Markand Jashbhai Bhatt | website=Welcome to Sangeet Natak Akademi | url=http://sangeetnatak.gov.in/sna/sna-awards2008/markand-jashbhai-bhatt.htm |archive-url=https://web.archive.org/web/20160105145701/http://sangeetnatak.gov.in/sna/sna-awards2008/markand-jashbhai-bhatt.htm|archive-date=૫ જાન્યુઆરી ૨૦૧૬| access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref></ref><ref name="dna 2016">{{cite web | title=Gujarati theatre actor Markand Bhatt passes away at 87 | website=dna | date=૬ ફેબ્રુઆરી ૨૦૧૬ | url=http://www.dnaindia.com/entertainment/report-gujarati-theatre-actor-markand-bhatt-passes-away-at-87-2174503 | access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref><ref name="Inx2016"></ref><ref name="toi2016">{{cite web | title=Veteran Gujarati theatre artist Markand Bhatt dies | website=The Times of India | date=૬ ફેબ્રુઆરી ૨૦૧૬ | url=http://timesofindia.indiatimes.com/city/vadodara/Veteran-Gujarati-theatre-artist-Markand-Bhatt-dies/articleshow/50874883.cms | access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
તેમણે ૧૫૦૦થી વધુ ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમને ૧૯૬૦ના દાયકામાં આધુનિક ગુજરાતી નાટ્યમંચને બેઠું કરવાના પ્રણેતા તરીકે જોવામાં આવે છે.<ref name="GSA2016"></ref> તેમણે અભિનય કરેલા નાટકોમાં [[ચંદ્રવદન મહેતા]]ના ''અતૃપ્ત સરસ્વતી'' અને ''પરમ મહેશ્વર''; [[રવિન્દ્રનાથ ટાગોર]]ના ''નંદિની'', ''મુકટધારા'' અને ''અરુપ રતન''; ભાસના ''કર્ણભાર'', શંકર શેશના ''રક્તબીજ'', [[રઘુવીર ચૌધરી]]ના ''સિકંદર સાની'' અને ગિરિશ કર્નાડના ''અગ્નિ અને વરસાદ''નો સમાવેશ થાય છે.<ref name="SNA"></ref><ref name="toi2016"></ref> બીજા કેટલાક નાટકોમાં ''વસુંધરાના વ્હાલાં દવલા'', ''ગગને મેઘ છવાયો'', ''વેનિસનો વેપારી'', ''જનની જન્મભૂમિ'', ''નવા ક્લેવર ધરો હંસલા'', ''સુમનલાલ ટી દવે'' વગેરે હતા.<ref name="GSA2016"></ref> તેમણે ''રેતીના રતન'' સહિત બે ગુજરાતી ચલચિત્રોમાં પણ અભિનય કરેલો.<ref name="Sandesh2016">{{cite web | title= માર્કંડ ભટ્ટના અવસાનથી નાટયકારો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઈ| website=Sandesh| date=૬ ફેબ્રુઆરી ૨૦૧૬ |archive-url=https://web.archive.org/web/20160209202614/http://www.sandesh.com/article.aspx?newsid=3226985| url=http://www.sandesh.com/article.aspx?newsid=3226985 | access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬|archive-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>