નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી.
લીટી ૫૪:
 
== પુરસ્કારો ==
* ૧૯૮૯માં તેમના પુસ્તક ''[[અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ|અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ]]'' માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો.
* ૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|સાહિત્ય અકાદમી પુરસ્કાર]] મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
* ૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{cite web|title=Jamnalal Bajaj Awards Archive|url=http://www.jamnalalbajajfoundation.org/awards/archives/2010|date=|publisher=Jamnalal Bajaj Foundation}}</ref> અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.<ref name="msp-2009">{{cite web|title=UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)|url=http://unesdoc.unesco.org/images/0018/001858/185859e.pdf|publisher=UNESCO|year=૨૦૦૯}}</ref>