અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:પુસ્તક ઉમેરી using HotCat
ક્ષુલ્લક સુધારા
લીટી ૧:
'''અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ''' એ ૧૯૯૨માં પ્રકાશિત થયેલથયેલું [[મહાદેવભાઈ દેસાઈ]]નું જીવનચરિત્ર છે, જેના લેખક છે એમના જ પુત્ર [[નારાયણ દેસાઈ]] હતા.<ref name="0:">{{Cite web|title=અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – Gujarati૧.૦૨ Vishwakosh –: ગુજરાતીઅખરોટથી વિશ્વકોશઅગ્નિરોધન|url=https://gujarativishwakosh.org/%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82અગ્નિકુંડમાં-%E0%AA%8A%E0%AA%97%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82ઊગેલું-%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BEગુલા/|access-date=2021-10-11|language=en-GBgu}}</ref>
 
== જીવન ચરિત્ર વિષે ==
[[મહાત્મા ગાંધી]]ના ''હનુમાન અને ગણેશ'' તરીકે ઓળખાતા ગાંધીજીના અંગત સચિવ<ref>{{Cite web|title=ત્રણ મૂલ્યો— સમાનતા, બંધુતા અને લોકતંત્રને ગાંધીના|url=https://www.akilanews.com/Main_news/Detail/15-03-2021/244726|access-date=2021-10-11|website=www.akilanews.com}}</ref> મહાદેવભાઈનીમહાદેવભાઈના જન્મથી અવસાન પર્યંતનીપર્યંતનાં, એટલેકેએટલે કે ૧૮૯૨થી ૧૯૪૨ સુધીના તેમનાતેમનાં જીવનનું ૪ ખંડો અને ૪૪ પ્રકરણોમાં વર્ણન કરવામાં આવ્યું છે.<ref name="0:" /> પુસ્તકના કુલ ચાર ખંડ છે, જેનાં શીર્ષક છે: પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ. શરૂઆતમાં ‘સ્મૃતિ’ શિર્ષકથી લખેલું મહાદેવભાઈના અંતનું પ્રકરણ અત્યંત લાગણીસભર છે,. આ પ્રકરણ ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચેના સ્નેહસેતુનો ખયાલ છે. આ ગ્રંથમાં ઠેકઠેકાણે મહાદેવભાઈનાં લખાણો સીધેસીધાં મૂકવામાં આવ્યાં છે. આને કારણે અપાયેલા પ્રસંગ વિશે મહાદેવભાઈનું લખેલું વર્ણન જ વાંચવા મળે છે. પુસ્તકના અંતે મૂકાયેલામૂકાયેલાં પરિશિષ્ટ ‘મહાદેવભાઈની જીવનયાત્રા’ અને ‘મહાદેવભાઈની અક્ષરસંપદા’ સંદર્ભ તરીકે ઘણાઘણાં ઉપયોગી છે.<ref>{{Cite web|title=અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ - Book Summary|url=https://www.gujaratilexicon.com/book-summary/orher/%e0%aa%85%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%a1%e0%aa%ae%e0%aa%be%e0%aa%82અગ્નિકુંડમાં-%e0%aa%8a%e0%aa%97%e0%ab%87%e0%aa%b2%e0%ab%81%e0%aa%82ઊગેલું-%e0%aa%97%e0%ab%81%e0%aa%b2%e0%aa%beગુલા/|access-date=2021-10-11|website=Gujaratilexicon|language=engu}}</ref>
 
આ પુસ્તક લગભગ ૧૫૦૦ જેટલાજેટલાં પાનાં ધરાવે છે.<ref name="Ek">{{Cite web|title=અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ|url=https://www.ekatrafoundation.org/p/agnikundama-ugelu-gulab|access-date=2021-10-11|website=www.ekatrafoundation.org}}</ref> આ જીવન ચરિત્રમાં મહાદેભાઈ સાથે ગાંધીજીની આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓની કથા અને સ્વાતંત્ર્યયુગની પણ કથા છે. આ પુસ્તકમાં મહાદેવભાઈ અને ગાંધીજી સાથે હરિભાઈ, નરહરિભાઈ, દુર્ગાબહેન, [[સરદાર પટેલ]] વગેરે પણ ચરિત્રો વર્ણવેલા છે. આ ચરિત્રકથા મહાદેવભાઈની બહુમુખી પ્રતિભાને ઉજાગર કરે છે. મહાદેવ ભાઈનીમહાદેવભાઈની ડાયરી-લેખક, લોકધર્મી મૂલ્યનિષ્ઠ પત્રકાર, શ્રેયોધર્મી સમાજસેવક, ધર્મ-અધ્યાત્મના પથ્ય રસના આસ્વાદક અને ચિંતક, પ્રશિષ્ટ સાહિત્યના રસિક વાચક, વિચારક અને આલેખક, સત્યાગ્રહી અને આશ્રમી જીવનના સંયમી સાધક એવી જુદી જુદી પ્રતિભાઓ આ પુસ્તકમાં દેખાઈ આવે છે. ગાંધીજીનાગાંધીજીનાં સાન્નિધ્યને લેખકે અગ્નિકુંડ સાથે સરખાવી છે તથા મહાદેવભાઈએ પોતાની પ્રતિભાનું ગુલાબીપણું જાળવી રાખ્યું તેથી તેમને ગુલાબની ઉપમા આપી છે. આ પુસ્તક અનેક પત્રો, નોંધો, મુલાકાતો, આદિની પ્રચુર સંદર્ભસામગ્રીનું અવલંબન લઈને લખવામાં આવી છે. મહાદેવભાઈનોમહાદેવભાઈના મુલાયમ સ્વભાવથીસ્વભાવ અને ઋજુ વ્યવહારને કારણે પણ તેમને ગુલાબ સાથે સરખાવ્યા છે. આ ચરિત્રચરિત્રકથામાં કથામાં મહાદેવભાઈમહાદેવભાઈને ગાંધીજી થકી સત્યાગ્રહનાસત્યાગ્રહનાં સત્ત્વ-સામર્થ્યનો જે સાક્ષાત્કાર થયો છે તેની કથા છે. આ ગ્રંથને ગુજરાતના ઉત્તમ ચરિત્રગ્રંથોમાંનો એક માનવામાં આવે છે.<ref name="0:" />
 
આ પુસ્તક વિષે લેખકે લખ્યું છે કે,<ref name="Ek" />
લીટી ૧૦:
{{quote|મહાદેવભાઈની ડાયરી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં રજમાત્ર જીવનવિગત મહાદેવભાઈની ન જડે! એટલે મારે મહાદેવભાઈ બીજે જ ખોળવા પડયા!}}
== આવૃત્તિઓ ==
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૨ ઑક્ટોબરઓક્ટોબર ૧૯૯૨ના દિવસે નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.<ref>{{Cite web|title=અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ|url=https://www.ekatrafoundation.org/p/agnikundama-ugelu-gulab|access-date=2021-10-11|website=www.ekatrafoundation.org}}</ref>
 
== સન્માન ==