વિતાન સુદ બીજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ક્ષુલ્લક ફેરફારો
લીટી ૨૬:
| વિકિસ્રોત =
}}
'''''વિતાન સુદ બીજ''''' એ [[રમેશ પારેખ|રમેશ પારેખે]] દ્વારા લખાયેલીલખેલી [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિતાઓનો કાવ્યસંગ્રહ છે. ૧૯૯૪માં આ પુસ્તકને [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|ગુજરાતી માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર]] મળ્યો હતો.
 
== ઇતિહાસ ==
સૌ પ્રથમ આ પુસ્તક ૧૯૮૯માં [[ગુજરાત સાહિત્ય અકાદમી]] દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પાછળથી, આ પુસ્તકની કવિતાઓનો સમાવેશ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત રમેશ પારેખની સંંપૂર્ણ કૃતિઓ - ''છ અક્ષરનું નામ'' - માં પણ કરવામાં આવ્યો હતો.<ref name="rp">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ)|last=બ્રહ્મભટ્ટ|first=પ્રસાદ|date=૨૦૧૫|publisher=પાર્શ્વ પ્રકાશન|isbn=978-93-5108-247-7|location=અમદાવાદ|page=૭૭}}</ref>
 
== પુસ્તકની રચનાઓ ==
પુસ્તકમાં ૫૯ [[ગઝલ|ગઝલો]], ૬ મુક્તકો;, ૨૪ છૂટક શેર અને ૯૯ ગીત કવિતાઓ બોલચાલની ભાષામાં રચાયેલા છે. તેમાં "એક સંયુક્ત ગીત" નામની કવિતા શામેલ છે, જે ૬ ઓક્ટોબર ૧૯૮૫ માં૧૯૮૫માં ગુજરાતી લેખક [[અનિલ જોશી]]ના સહયોગથી રચાયેલી હતી.<ref>{{Cite book|title=વિતાન સુદ બીજ|last=પારેખ|first=રમેશ|date=૧૯૮૯|publisher=[[ગુજરાત સાહિત્ય અકાદમી]]|location=ગાંધીનગર}}</ref>
 
== પુરસ્કાર ==
સાહિત્ય અકાદમી, નવી દિલ્હી તરફથી આ પુસ્તકને ૧૯૯૪ના સાહિત્ય અકાદમી એવોર્ડથીપારિતોષિકથી નવાજવામાં આવ્યું હતું.<ref name="rp" /> આ પુસ્તકને ભારતીય ભાષા પરિષદ, કલકત્તા તરફથી રાજકુમાર ભુવાલકા પુરસ્કાર પણ મળ્યો હતોછે.<ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ)|last=બ્રહ્મભટ્ટ|first=પ્રસાદ|publisher=પાશ્વ પ્રકાશન|year=૨૦૧૦|isbn=978-93-5108-247-7|location=અમદાવાદ|page=૭૭–૮૪}}</ref>
 
== સંદર્ભ ==